• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વસ્તી ગણતરી 2027: પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી, ઘરના સર્વેમાં પૂછવામાં આવશે આ 33 પ્રશ્નો | Census…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
વસ્તી ગણતરી 2027: પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જારી, ઘરના સર્વેમાં પૂછવામાં આવશે આ 33 પ્રશ્નો | Census…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Census 2027 India : ભારત સરકારે વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે સરકારે પ્રથમ મોટો નિર્ણય લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. તે મુજબ, વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ-2026થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર-2026 સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે અને રહેઠાણને લગતી સુવિધાઓની માહિતી એકત્રિત કરવામાં આવશે. આ કામગીરી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવશે.

દેશમાં પ્રથમ વખત વસ્તી ગણતરીમાં ઈલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ

નોટિફિકેશન મુજબ, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે અને રહેઠાણને લગતી સુવિધાઓની માહિતી એકત્રિત કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દેશમાં પ્રથમ વખત વસ્તી ગણતરી જાતિ સંબંધિત આંકડાઓ ઈલેક્ટ્રોનિક માધ્યમથી એકત્રિત કરવામાં આવશે. એટલે કે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે.

Notification of questionnaire of Phase I of Census of India 2027 – Houselisting & Housing Census has been issued. The questionnaire for Phase II i.e. Population Enumeration will be notified in due course.

भारत की जनगणना 2027 के प्रथम चरण – मकानसूचीकरण और मकानों की गणना हेतु… pic.twitter.com/1BHbxmA8fN

— Census India 2027 (@CensusIndia2027) January 22, 2026

મકાનની ગણતરીનું કામ 2026ના અંતભાગમાં પુરૂ કરાશે

વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં મકાનોનો સર્વે થશે. જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી થશે. મકાનની ગણતરીનું કામ 2026ના અંતભાગમાં પુરૂ કરવામાં આવશે. દર વખતે વસ્તી ગણતરીનું કામ શિક્ષકોને માથે મારવામાં આવે છે. આ વખતે શિક્ષકો સિવાય બીજા બેરોજગારોને પણ વસ્તી ગણતરીનું કામ સોંપાશે અને એમને લગભગ 20 હજાર સુધીનું વળતર આપવામાં આવશે. વસ્તી ગણતરીને સફળ કરવા માટે વાહનો સહીત બીજી સગવડો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે. વસ્તી ગણતરી કરનારાઓને તાલીમ પણ આપવામાં આવશે. ખાસ કરીને ડિજિટલ ડેટા એકત્રીત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. દેશમાં લગભગ 125 રાષ્ટ્રીય ટ્રેનર્સ, અઢી હજાર માસ્ટર ટ્રેનર્સ અને પચાસ હજાર ફીલ્ડ ટ્રેનર્સ મળીને ગણતરી કરશે.

આ પણ વાંચો : સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત

સરકાર પૂછશે આ 33 પ્રશ્નો

  1. મકાન નંબર (નગરપાલિકા કે સ્થાનિક સત્તાધિકારી અથવા વસ્તી ગણતરી નંબર)
  2. વસ્તી ગણતરી મકાન નંબર
  3. વસ્તી ગણતરી મકાનના ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી
  4. વસ્તી ગણતરી મકાનની દીવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી
  5. વસ્તી ગણતરી મકાનની છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી
  6. વસ્તી ગણતરી મકાનનો ઉપયોગ
  7. વસ્તી ગણતરી મકાનની હાલત
  8. પરિવાર ક્રમાંક
  9. પરિવારમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
  10. પરિવારના વડાનું નામ
  11. પરિવારના વડાનું લિંગ
  12. શું પરિવારના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્ય સાથે સંબંધિત છે?
  13. મકાનની માલિકીની સ્થિતિ
  14. પરિવાર પાસે રહેવા માટે ઉપલબ્ધ રૂમોની સંખ્યા
  15. પરિવારમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા
  16. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
  17. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા
  18. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત
  19. શૌચાલયની ઉપલબ્ધતા
  20. શૌચાલયનો પ્રકાર
  21. ગંદા પાણીનો નિકાલ
  22. સ્નાનગૃહની ઉપલબ્ધતા
  23. રસોડું અને એલપીજી/પીએનજી કનેક્શનની ઉપલબ્ધતા
  24. રાંધવા માટે વપરાતું મુખ્ય બળતણ
  25. રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
  26. ટેલિવિઝન
  27. ઇન્ટરનેટ સુવિધા
  28. લેપટોપ/કોમ્પ્યુટર
  29. ટેલિફોન/મોબાઈલ ફોન/સ્માર્ટ ફોન
  30. સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ
  31. કાર/જીપ/વાન
  32. પરિવાર દ્વારા વપરાતું મુખ્ય અનાજ
  33. મોબાઈલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધી સંપર્ક માટે)

16 વર્ષ બાદ યોજાશે વસ્તી ગણતરી 

ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, પરંતુ 2021ની વસ્તી ગણતરી કોવિડ-19 મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. અગાઉ 2011માં છેલ્લી ગણતરી થઈ હતી. આ પહેલા ભારતમાં વસતી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે બુધવારે (7 જાન્યુઆરી, 2026) નોટિફિકેશન જાહેર કર્યું હતું. વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. જેમાં પહેલા તબક્કામાં 1 એપ્રિલથી દેશભરના ઘરની નોંધણી કરાશે. આ કામ કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર જનરલ અને આ વસ્તી ગણતરી કમિશ્નરની કચેરી દ્વારા કરવામાં આવશે. આમ વસ્તી ગણતરી પહેલા ઘરની નોંધણી કરવાની પ્રક્રિયાને લઈને નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જેમાં ઘરના આકાર, અનેક ઘર હોય તે અને ભાડેથી રહેતા હોય તેવા લોકોના મનમાં અનેક સવાલો છે. ચાલો જાણીએ ઘરની નોંધણીને લઈને ઉદ્ભવેલા કેટલાક સવાલો વિશે.

આ પણ વાંચો : ટ્રમ્પની નવી કરતૂતથી ભારત-ચીનનું વધ્યું ટેન્શન, જાણો શું કર્યું

Next Post
ઓડિશામાં તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે સિગારેટ, ગુટખા અને ખૈની-ઝરદા નહીં વેચાય | Odisha Tobacco Ban…

ઓડિશામાં તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ: હવે સિગારેટ, ગુટખા અને ખૈની-ઝરદા નહીં વેચાય | Odisha Tobacco Ban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
GUJARAT

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી...

Read more

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In