ગુજરાતની આ બેઠક પર ખરાખરીનો જંગ

loksabha 

Cross

AIMIM બાદ હવે આ દિગ્ગજ નેતા પણ લડી શકે છે ચૂંટણી

“”

AIMIM પણ ભરૂચની બેઠક પરથી ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા પક્ષ 'ભારતીય આદિવાસી સેના'ની સ્થાપના કરી છે અને હવે પોતે ટૂંક સમયમાં ભરૂચ બેઠક પરથી ઉભા રહેવાની જાહેરાત કરી શકે છે.

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા પક્ષ 'ભારતીય આદિવાસી સેના'ની સ્થાપના કરી છે અને હવે પોતે ટૂંક સમયમાં ભરૂચ બેઠક પરથી ઉભા રહેવાની જાહેરાત કરી શકે છે.

Getting Started

,આ બેઠક પર AAPએ ચૈતર વસાવાને ટિકિટ આપી છે. તો ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે.

Learn More

Arrow

ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના

Natural

1.5 in. x 5.5 in. x 96 in

Plus

AIMIMએ શું કહ્યું?

AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ કહ્યું છે કે, 'અમારા નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પાર્ટીના ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.' ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને ગાંધીનગર બંને બેઠકો પર મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. અમિત શાહ ગાંધીનગરથી, મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે. બંને નેતાઓ 2024માં પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ભરૂચ લોકસભા બેઠકનું ગણિત?

View All Products

Arrow

ભરૂચ લોકસભા બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબજો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યા હતા.

The Right Tools For The Job.

More Stories.

Kitchen Remodeling

Learn how to remodel your kitchen in 10 steps

The Right Tools

Finding the right tools for every home project

Cabinetry

Learn the basics of cabinetry

Twitter
YouTube
Instagram
Facebook