શું આપ ખરે ખર પત્રકાર બનવા માંગો છો ?
પત્રકાર બનવા શું કરવું એની કોઈ જાણ નથી ?
તો આપ આમરી સાથે જોડાઈ શકો છો અને પત્રકાર બની શકો છો
- સત્ય સમાચાર મીડિયા ગ્રુપ આપની માટે લાવ્યું છે પત્રકાર બનવાની આકર્ષક ઓફર
- આપ અમારા સત્ય સમાચાર મીડિયા ગ્રુપ સાથે જોડાઈ શકો છો જે
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણે ભાષાનું મીડિયા પ્રકાશન ગ્રુપ છે
આપ સત્ય સમાચાર મીડિયા ગ્રુપમાં જોડાઈ શકો છો અને અમારા વિવિધ મીડિયા પ્રકાશનો માટે માનદ પત્રકાર બની આપના એરિયા , ગામ, તાલુકા, જિલ્લા કક્ષાએ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો
જાણો સત્ય સમાચાર મીડિયા ગ્રુપ ના વિવિધ પ્રકાશનો ( પ્લેટફોર્મ ) વિશે
અખબારો:
સત્ય સમાચાર મીડિયા ગ્રુપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અખબારો પ્રકાશિત થાય છે, દરેક પ્રકાશન માટે અલગ સંપાદકીય ટીમો સાથે. આ અખબારો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો સંબંધિત સુવિધાઓ, અભિપ્રાયો અને સાંસ્કૃતિક સામગ્રીને આવરી લેછે
ન્યૂઝ ચેનલો:
સત્ય ન્યૂઝ ચેનલ : સમાચાર અને વર્તમાન બાબતોના કાર્યક્રમોનું પ્રસારણ કરતી યુટ્યુબ ચેનલ પ્રકાશિત થાય છે . આ ચેનલો અન્ય સામગ્રી જેમ કે વિડીયો ન્યૂઝ , લાઈવ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ , ટોક શો, વાદવિવાદ અને મનોરંજન કાર્યક્રમો પણ દર્શાવે છે
ઓનલાઈન ન્યુઝ પોર્ટલ ( વેબ સાઇટ કમ મોબાઈલ એપ )
ડીજીટલ યુગને જોતા, સત્ય સમાચાર મીડિયા ગ્રુપ પાસે દરેક ભાષાના સમાચારો પ્રસિદ્ધ કરવા ઓનલાઈન ન્યુઝ પોર્ટલ છે . આ પોર્ટલ રીઅલ-ટાઇમમાં સમાચાર અપડેટ્સ, મલ્ટીમીડિયા સામગ્રી, ઇન્ટરેક્ટિવ સુવિધાઓ અને ભૂતકાળની સમાચાર વાર્તાઓના આર્કાઇવ્સ પ્રદાન કરે છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ :
સત્ય સમાચાર મીડિયા ગ્રુપ પ્રેક્ષકો સાથે જોડાવા, સમાચાર અપડેટ્સ શેર કરવા અને તેમની સામગ્રીને પ્રમોટ કરવા માટે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સક્રિય સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ચલાવે છે.
બ્રેકિંગ પ્લેટ :
બ્રેકિંગ પ્લેટ સમાચારને જડપથી પ્રેક્ષકો સધી પહોંચાડવા નું કામ કરે છે. સમાચાર વિસ્તૃત અહેવાલ પત્રકારો કે એજન્સી પાસેથી આવે તે પહેલા પ્રેક્ષકો સુધી પહોંચાડી સકાય છે
સત્ય સમાચાર મીડિયા ગ્રુપ ના વિવિધ પ્રકાશનો ( પ્લેટફોર્મ )
નીચે આપલે હોદ્દા પ્રમાણે સત્ય સમાચાર મીડિયા ગ્રુપમાં નિમણૂકો આપવામાં આવશે પ્રત્યેક હોદ્દા વિશે સંપૂર્ણ માહિતી તેમાં આપેલ છે જે આપ વાંચી સુનિશ્ચિત થઈ શકો છો
આઈ કાર્ડ હોદ્દો :
Digital Reporter ( ડિજિટલ પત્રકાર )
( કોઈ પણ એક ભાષા માટે રિપોર્ટર )
હેતુ ( માનદ કાર્ય )
આપ આપના ક્ષેત્રના સમાચારો સત્ય સમાચાર મીડિયા ગ્રુપની
કોઈપણ એક ભાષામાં ઓનલાઈન ન્યુઝ પોર્ટલ ( વેબ સાઇટ કમ મોબાઈલ એપ )
પર પ્રસિદ્ધ કરાવી શકો છો.
એનાયત થશે
નિમણૂક પત્ર
આઈ કાર્ડ
જોઈનીગ ફી રૂપિયા 999/-*
( હાલ ગુજરાત સ્થાપના દિવસ ઓફર ( 1 મે 2024 સુધી જ ) ચાલુ હોવાથી આપ ત્રણે ભાષામાં માનદ કાર્ય કરી શકો છો
મતલબ કે
999 x 3 ભાષા = 2,997/- રૂપિયા થાય પરંતુ
અત્યારે આપ માત્ર 999 /- માં જોઇન થઈ શકો છો )
અરજી કરતાં પહેલા નીચે જણાવેલ ડોક્યુમેન્ટ સ્કેન કરી તૈયાર રાખશો જેથી અરજી કરતાં તકલીફ ના પડે
ડોક્યુમેન્ટ :
સુવાચ્ય અક્ષરે આપના હાથે લખેલી અરજી આપની સહી સાથે
પોલીસ વેરિફિકેશન દાખલો
એફિડેવિટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
પાસપોર્ટ ફોટા
ઉપર જણાવેલ દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરી વેબ સાઇટ માં અપલોડ કરવાનું રહેશે અને આધાર કાર્ડ તથા પાનકાર્ડ સિવાયના ડોક્યુમેન્ટ ઓરીજનલ સત્ય સમાચાર મીડિયા ગ્રુપની ઓફિસ ખાતે કુરિયરથી મોકલવાના રહેશે
અરજી કઈ રીતે કરશો :
આઈ કાર્ડ હોદ્દો :
Reporter ( પત્રકાર )
( કોઈ પણ એક ભાષાના ન્યૂઝ પેપરના રિપોર્ટર )
હેતુ ( માનદ કાર્ય )
આપ આપના ક્ષેત્રના સમાચારો સત્ય સમાચાર મીડિયા ગ્રુપના
કોઈપણ એક ભાષાના અખબારમાં
પ્રસિદ્ધ કરાવી શકો છો.
એનાયત થશે
નિમણૂક પત્ર
આઈ કાર્ડ
જોઈનીગ ફી રૂપિયા 1499/- *
( હાલ ગુજરાત સ્થાપના દિવસ ઓફર ( 1 મે 2024 સુધી જ ) ચાલુ હોવાથી આપ ત્રણે ભાષામાં માનદ કાર્ય કરી શકો છો
મતલબ કે
1499 x 3 ભાષા = 4,497/- રૂપિયા થાય પરંતુ
અત્યારે આપ માત્ર 1499 /- માં જોઇન થઈ શકો છો )
અરજી કરતાં પહેલા નીચે જણાવેલ ડોક્યુમેન્ટ સ્કેન કરી તૈયાર રાખશો જેથી અરજી કરતાં તકલીફ ના પડે
ડોક્યુમેન્ટ :
સુવાચ્ય અક્ષરે આપના હાથે લખેલી અરજી આપની સહી સાથે
પોલીસ વેરિફિકેશન દાખલો
એફિડેવિટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
પાસપોર્ટ ફોટા
ઉપર જણાવેલ દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરી વેબ સાઇટ માં અપલોડ કરવાનું રહેશે અને આધાર કાર્ડ તથા પાનકાર્ડ સિવાયના ડોક્યુમેન્ટ ઓરીજનલ સત્ય સમાચાર મીડિયા ગ્રુપની ઓફિસ ખાતે કુરિયરથી મોકલવાના રહેશે
અરજી કઈ રીતે કરશો :
આઈ કાર્ડ હોદ્દો :
News Channel Reporter ( ન્યૂઝ ચેનલ પત્રકાર )
( કોઈ પણ એક ભાષાની ન્યૂઝ ચેનલના રિપોર્ટર )
હેતુ ( માનદ કાર્ય )
આપ આપના ક્ષેત્રના સમાચારો સત્ય સમાચાર મીડિયા ગ્રુપના
કોઈપણ એક ભાષાની ન્યૂઝ ચેનલમાં
પ્રસિદ્ધ કરાવી શકો છો.
એનાયત થશે
નિમણૂક પત્ર
આઈ કાર્ડ
જોઈનીગ ફી રૂપિયા 2500/- *
( હાલ ગુજરાત સ્થાપના દિવસ ઓફર ( 1 મે 2024 સુધી જ ) ચાલુ હોવાથી આપ ત્રણે ભાષામાં માનદ કાર્ય કરી શકો છો
મતલબ કે
2500 x 3 ભાષા = 7500/- રૂપિયા થાય પરંતુ
અત્યારે આપ માત્ર 2500 /- માં જોઇન થઈ શકો છો )
અરજી કરતાં પહેલા નીચે જણાવેલ ડોક્યુમેન્ટ સ્કેન કરી તૈયાર રાખશો જેથી અરજી કરતાં તકલીફ ના પડે
ડોક્યુમેન્ટ :
સુવાચ્ય અક્ષરે આપના હાથે લખેલી અરજી આપની સહી સાથે
પોલીસ વેરિફિકેશન દાખલો
એફિડેવિટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
પાસપોર્ટ ફોટા
ઉપર જણાવેલ દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરી વેબ સાઇટ માં અપલોડ કરવાનું રહેશે અને આધાર કાર્ડ તથા પાનકાર્ડ સિવાયના ડોક્યુમેન્ટ ઓરીજનલ સત્ય સમાચાર મીડિયા ગ્રુપની ઓફિસ ખાતે કુરિયરથી મોકલવાના રહેશે
અરજી કઈ રીતે કરશો :
આઈ કાર્ડ હોદ્દો :
બ્યૂરો રિપોર્ટર
આપ આપના એરિયા , ગામ , તાલુકા , જિલ્લા , ઝોન માટે બ્યૂરો – ઓફિસ લઈ શકો છો
જેમાં આપ આપના એરિયા , ગામ , તાલુકા , જિલ્લા , ઝોન માં પત્રકારની નિમણૂક કરી શકો છો
આપના બ્યૂરો દ્વારા કરવામાં આવેલ પત્રકારોની નિમણૂકોનું સંચાલન કરી શકો છો
બ્યૂરો દ્વારા પ્રત્યેક નિમણૂક ઉપર વાઉચર આપવામાં આવશે
એનાયત થશે
- નિમણૂક પત્ર
- આઈ કાર્ડ
- જાહેરાત રેટ કાર્ડ
- બેનર
- બૂમ માઇક લોગો સાથે
- 5000 રૂપિયાનું જાહેરાત વાઉચર
જોઈનીગ ફી રૂપિયા 25000/- *
ગુજરાત સ્થાપન દિવસ ઓફર 1 મે 2024 સુધી જ મર્યાદિત
( જેમાં આપ આપના ક્ષેત્રમાં સત્ય સમાચાર મીડિયા ગ્રુપના દરેક ભાષાના અને દરેક પ્રકાશન ( પ્લેટફોર્મ )માં કાર્ય કરી શકો છો અને નિમણૂકો કરી શકો છો )
અરજી કરતાં પહેલા નીચે જણાવેલ ડોક્યુમેન્ટ સ્કેન કરી તૈયાર રાખશો જેથી અરજી કરતાં તકલીફ ના પડે
ડોક્યુમેન્ટ :
સુવાચ્ય અક્ષરે આપના હાથે લખેલી અરજી આપની સહી સાથે
પોલીસ વેરિફિકેશન દાખલો
એફિડેવિટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
પાસપોર્ટ ફોટા
ઉપર જણાવેલ દરેક ડોક્યુમેન્ટ સ્કેન કરી વેબ સાઇટ માં અપલોડ કરવાનું રહેશે અને આધાર કાર્ડ તથા પાનકાર્ડ સિવાયના ડોક્યુમેન્ટ ઓરીજનલ સત્ય સમાચાર મીડિયા ગ્રુપની ઓફિસ ખાતે કુરિયરથી મોકલવાના રહેશે
અરજી કઈ રીતે કરશો :
સત્ય સમાચાર મીડિયા ગ્રુપ લેખકો , કવિ, કોલમલિસ્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યું છે
આપ નીચે જણાવેલ પેકેજ સાથે અમારા પ્લેટફોર્મ માં જોડાઈ શકો છો
આઈ કાર્ડ હોદ્દો : રાઇટર
આપનો આર્ટીકલ કોઈપણ એક ભાષામાં આપના નામ સાથે પ્રસિદ્ધ થશે
પેપર માં કે વેબ પોર્ટલમાં આર્ટીકલ પ્રસિદ્ધ સમય અને તારીખ એડિટોરીલ નક્કી કરશે ( કોઈ ફિક્ષ તારીખ કે સમયે પ્રસિદ્ધ નહીં થઈ શકે )
આપનું પેકેજ 12 મહિનાનું રહેશે જેમાં 24 આર્ટીકલ / કવિતા પ્રસિદ્ધ કરી શકશો
જોઈનીગ ફી : 799 /-* રૂપિયા
હોદ્દો : કોલમલિસ્ટ / રાઇટર
આપનો આર્ટીકલ કોઈપણ એક ભાષામાં આપના નામ સાથે પ્રસિદ્ધ થશે
પેપર માં કે વેબ પોર્ટલમાં આપની કોલમનું નામ અને દિવસ નક્કી કરવામાં આવશે
આપની કોલમના તથા આપના નામ અને આપના ફોટા સાથે પ્રસિદ્ધ થશે
આપનું પેકેજ 12 મહિનાનું રહેશે જેમાં 48 આર્ટીકલ / કવિતા પ્રસિદ્ધ કરી શકશો
જોઈનીગ ફી : 2499 /-* રૂપિયા