• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં આજે એક તબક્કે સોનાના ભાવ ઔંશના ૩૦૦ ડોલર તૂટી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉછળી આજે ૯૯ની સપાટી કુદાવી જતાં વૈશ્વિક સોનામાં ઉંચા મથાળે ફંડોનું  વ્યાપક સેલીંગ શરૂ થયાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં તથા ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં તેમજ શેરબજારોમાં મંદીના માહોલ વચ્ચે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારો રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૧.૪૭થી ઉછળી રૂ.૯૨ની સપાટી પાર કરી ઉંચામાં ડોલરના ભાવ રૂ.૯૨.૧૮થી ૯૨.૧૯ની નવી ટોચે પહોંચ્યાનું સૂત્રો જણાવી રહ્યા હતા. આના પગલે રૂપિયો નવા તળીયે ઉતરી ગયો હતો. દરમિયાન, દેશના ઝવેરીબજારો આજે વિશ્વબજાર પાછળ ગબડયા  હતા.

અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૫ હજાર ગબડયા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૩૮૨ ડોલરથી ગબડી નીચામાં ભાવ ૫૦૭૫ થઈ ૫૧૮૮થી ૫૧૮૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૯૪.૫૧થી તૂટી નીચામાં ભાવ ૭૭.૯૮ થઈ ૮૨.૬૭થી ૮૨.૬૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૬૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ તૂટી રૂ.૧૭૦૦૦૦ બોલાઈ ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી આજે રૂ.૨૬૫૦૦૦ બોલાયા હતા. 

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ રૂ.૪૮૦૦ તૂટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૬૨૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૬૦૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી  રૂ.૨૬૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ આજે ઝડપી નીચી ઉતરી હતી. પ્લેટીનમના ભાવ ઔંશના ૨૩૪૮થી ઘટી ૨૦૨૨ થઈ ૨૧૦૦થી ૨૧૦૧ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૭૯૧થી તૂટી ૧૬૫૦ થઈ ૧૬૮૭થી ૧૬૮૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૪૫ ટકા ગબડયા હતા. જોકે એકબાજુ વિશ્વબજારમાં આજે વિવિધ કોમોડિટીઝના ભાવ તૂટી રહ્યા હતા ત્યારે બીજી તરફ ક્રૂડતેલના ભાવમાં તેજી ઝડપથી  આગળ વધી હતી. યુધ્ધની અસર ક્રૂડતેલના ભાવ પર દેખાઈ હતી તથા સપ્લાયના અવરોધ ઉભો થયાના વાવડ મળ્યા હતા.

બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૭.૭૪થી વધી ૮૫.૧૨ થઈ ૮૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૧.૩૩થી વધી ૭૭.૫૮ થઈ ૭૬.૪૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલર સામે જાપાન તથા યુરોપની કરન્સીઓ  તૂટયાના વાવડ હતા. વૈશ્વિક ડોલરમાં સેફ હેવન ડિમાન્ડ દેખાઈ હતી. ક્રૂડ વધતાં તથા ફુગાવો વધતાં અમેરિકામાં હવે વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ઘટતાં વૈશ્વિક ડોલરમાં તેજીને પીઠબળ મળ્યાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા.

Next Post
ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…
GUJARAT

NEET-UG Exam Live: વિરોધ, આક્રોશ અને લાખો વિદ્યાર્થી-વાલીઓની ચિંતા વચ્ચે આવતીકાલે ૨૧ જૂને દેશભરના અને વિદેશના મળીને ૫૪૪૦ કેન્દ્રોમાં ફરીવાર...

Read more

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

’40ની ઉંમરે 20 કરતાં વધુ ફ્લેક્સિબલ બનો..’, 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે PM મોદીએ આપ્યો ફિટનેસ મંત્ર…

અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન | Ahmedabad Po…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In