• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સયાજી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી | Only one relative allowed to enter Sayaji Ho…

satyasamachar by satyasamachar
March 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સયાજી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી | Only one relative allowed to enter Sayaji Ho…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

Load More

વડોદરા,એસ.એસ.જી. હોસ્પિટલમાં બિનજરૃરી ભીડ ટાળવા તથા ગંદકી ફેલાતી અટકાવવા માટે આર.એમ.ઓ.દ્વારા સિક્યુરિટી ગાર્ડને ચેકિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

 સયાજી હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામા દર્દીઓ સારવાર માટે આવે છે. તાત્કાલિક સારવાર વિભાગમાં જ્યારે કોઈ દર્દીને લાવવામાં આવે છે, ત્યારે તેની સાથે આખો પરિવાર અથવા મિત્રોનું ટોળું અંદર આવી જતું હોય છે. આ ભીડને કારણે ફરજ પરના ડોક્ટર અને નસગ સ્ટાફને મુસીબતનો સામનો કરવો પડે છે. બિનજરૃરી ભીડને કારણે અન્ય દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. આર.એમ.ઓ. દ્વારા સિક્યુરિટી ગાર્ડને સૂચના આપી દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી આપવાની તાકીદ કરવામાં આવી છે. તદુપરાંત તમાકુની પ્રોડક્ટ લઈને આવતા કેટલાક દર્દીના સગાઓ દ્વારા  ગંદકી પણ કરવામાં આવતી હોય છે. હવે સિક્યુરિટી ગાર્ડ દ્વારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરી આવી વસ્તુઓ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવશે. 

Next Post
ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c…

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા | two friends c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…
GUJARAT

અમદાવાદ,રવિવાર સોશિયલ મિડીયામાં વિવિધ કંપનીઓના બ્રાંડ પ્રમોશન માટે કે વિડીયો બનાવવા માટે સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર અનેકવાર બીજા લોકોના જીવ જોખમમાં...

Read more

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In