• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે | Changes will be forced in the mutu…

satyasamachar by satyasamachar
March 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે | Changes will be forced in the mutu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal…

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

Load More

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ હાઉસોને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના નવા નિયમોનું પાલન કરવા માટે લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે, જેનો હેતું સ્કિમો વચ્ચે મોટાપાયે ઓવરલેપને રોકવાનો છે.

ઈલારા સિક્યુરિટીઝના એનાલિસીસ મુજબ, હાલમાં ૫૧ જેટલી સેક્ટરલ અને થીમેટિક સ્કિમો એક જ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં અન્ય ઈક્વિટી સ્કિમ સાથે ૫૦ ટકાથી વધુ પોર્ટફોલિયો ઓવરલેર ધરાવે છે. આ સરખામણીમાં લાર્જ-કેપ ફંડ્સને બાદ કરતાં અન્ય થીમેટિક ફંડ્સ અને ડાઈવર્સિફાઈડ ઈક્વિટી સ્કિમો બન્ને સાથે ઓવરલેપનો સમાવેશ થાય છે. જો કે, એવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે, જેમાં અર્થપૂર્ણ પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે. રૂ.૧૦૦૦ કરોડથી ઓછી સંપત્તિ ધરાવતા ફંડોને બાદ કરતાં, ફક્ત ૧૩ સ્કિમો ૫૨ ટકાથી વધુ ઓવરલેપ દર્શાવે છે. એમ રિપોર્ટમાં જણાવાયું છે. બ્રોકરેજનો અંદાજ છે કે, લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડની એસેટ્સ માટે પોર્ટફોલિયો પુન:સ્થાપનની જરૂર પડી શકે છે.

નિયમાક તંત્રએ નિયમનું પાલન કરવા માટે ફંડ હાઉસો માટે એક તબક્કાવાર અમલીકરણ સમયરેખા જારી કરી છે. ઓવરલેપિંગ એક્સપોઝરના લગભગ ૩૫ ટકાને પ્રથમ વર્ષમાં, બીજા ૩૫ ટકાને બીજા વર્ષમાં અને બાકીના ૩૦ ટકાને ત્રીજા વર્ષમાં સમાયોજિત-એડજસ્ટ કરવાની જરૂર પડશે. એકંદર બજાર પ્રવાહિતાના સંદર્ભમાં અને ગોઠવણ ત્રણ વર્ષ સુધી ફેલાયેલી છે, તે ધ્યાનમાં લેતા, એકંદર અસર ફિઝિકલી વિક્ષેપકારક લાગતી નથી, એવું બ્રોકિંગ રિપોર્ટનું કહેવું છે.

હકીકતમાં, બ્રોકરેજનો અંદાજ છે કે, વાસ્તવિક વેચાણની જરૂરિયાત ઘણી ઓછી હોઈ શકે છે. જો ફંડ હાઉસ દરેક ઓવરલેપિંગ જોડીની નાની સ્કિમમાં પ્રમાણસર રીતે પોઝિશન કાપે છે, તો સંચિત વેચાણ લગભગ રૂ.૬૧૩૫ કરોડ થઈ શકે છે. વધુ ઓપ્ટિમાઈઝ્ડ અભિગમ હેઠળ, જ્યાં સોદા ઘટાડવા માટે બધી સ્કિમોમાં ગોઠવણો કરવામાં આવે છે, વેચાણની જરૂરિયાત થોડી ઘટીને લગભગ રૂ.૫૮૯૦ કરોડ થઈ શકે છે. સૌથી વધુ ઓવરલેપિંગ એક્સપોઝર મોટાભાગે બેંકો, ટેલિકોમ અને ઈન્ડેક્સ હેવીવેઈટ જેવા અત્યંત પ્રવાહી લાર્જ-કેપ શેરોમાં કેન્દ્રિત છે, જે પ્રવાહને શોષવામાં સક્ષમ માનવામાં આવે છે.

રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વૈશ્વિક બજારો ધરાશાયી : ગિફ્ટ નિફટી 700, જાપાનનો નિક્કી 1778 પોઈન્ટ ખાબક્યો | Global markets collaps…

વૈશ્વિક બજારો ધરાશાયી : ગિફ્ટ નિફટી 700, જાપાનનો નિક્કી 1778 પોઈન્ટ ખાબક્યો | Global markets collaps...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal…

શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal…

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal…
GUJARAT

મુંબઈ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારતીય શેરબજારમાં સોમવારે બોલાઈ ગયેલા કડાકા ઉપરાંત રૂપિયાની નબળાઈની અસર બીએસઈ પર લિસ્ટેડ ઈક્વિટી શેરોની...

Read more

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In