• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વૈશ્વિક બજારો ધરાશાયી : ગિફ્ટ નિફટી 700, જાપાનનો નિક્કી 1778 પોઈન્ટ ખાબક્યો | Global markets collaps…

satyasamachar by satyasamachar
March 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વૈશ્વિક બજારો ધરાશાયી : ગિફ્ટ નિફટી 700, જાપાનનો નિક્કી 1778 પોઈન્ટ ખાબક્યો | Global markets collaps…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

Load More

મુંબઈ : ઈરાનમાં તખ્તા પલ્ટો લાવવાની જીદમાં ઈઝરાયેલ-અમેરિકાના ઈરાન પર થોંપવામાં આવેલા યુદ્વની આગમાં ચાર દિવસથી મિડલ-ઈસ્ટના દેશો પર હોમાતાં અને ઈરાનની આક્રમકતાંએ વિશ્વને ઓઈલ પુરવઠો સપ્લાય થતી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ કરતાં વિશ્વમાં ઓઈલ કટોકટી સર્જાવાના અને અનેક દેશોના અર્થતંત્ર ડામાડોળ બનવાના એંધાણે આજે વૈશ્વિક બજારો ધરાશાયી થયા હતા. ઈરાન દ્વારા મિડલ-ઈસ્ટ, ગલ્ફના અમેરિકાને સપોર્ટ કરતાં દેશોમાં સ્થિત અમેરિકી મથકોને નિશાન બનાવાતા અને એની સાથે કત્તાર, ઈરાક, બહેરીન સહિતમાં ઓઈલ ઉત્પાદન મથકો પર પણ થયેલા મિસાઈલ-ડ્રોન હુમલાથી વિશ્વની ક્રુડ ઓઈલ, એલએનજી સહિતની સપ્લાય અટકવાના સ્પષ્ટ એંધાણે વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવો વધુ ઉછળતાં વૈશ્વિક બજારો પર માઠી અસર જોવાઈ હતી.  ભારતીય શેર બજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈ આજે-મંગળવારે હોળીના તહેવાર નિમિતે  બંધ રહ્યા હતા. વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવમાં  વધુ ૮થી ૯ ટકાનો ભડકો જોવાયો હતો. અમેરિકી શેર બજારોમાં સાંજે ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૮૫૦ પોઈન્ટનો કડાકો, નાસ્દાકમાં ૫૨૫ પોઈન્ટ નો કડાકો બતાવાતો હતો.

ગિફ્ટ નિફટીમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો : ૨૪૨૨૬ સુધી ખાબકી સાંજે ૨૪૪૪૦ નજીક 

ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્વની જવાળા અનેક દેશોમાં ફેલાતાં આ યુદ્વ કેટલું લાંબું ચાલશે એની અનિશ્ચિતતાને લઈ ભારતીય બજારોમાં આવતીકાલે-બુધવારે બજારોમાં મોટા ગાબડાં પડવાના સંકેત મળ્યા હતા. ભારતીય શેર બજારોમાં નિફટી ૫૦ ઈન્ડેક્સ માટે સાંકેતિક ગિફ્ટ નિફટી ઈન્ડેક્સમાં સાંજે એક તબક્કે ૭૦૦ પોઈન્ટથી વધુ કડાકો બોલાયા બાદ મોડી સાંજે ૫૫૦ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.  ગિફ્ટ નિફટી નીચામાં ૨૪૨૨૬ સુધી આવી સાંજે પાંચ વાગ્યે ૨૪૪૪૦ નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

એશીયાના બજારોમાં કડાકો : નિક્કી ૧૭૭૮, કોસ્પી ૪૫૦ પોઈન્ટ, હેંગસેંગ ૨૯૨ તૂટયા

વિશ્વને ઓઈલ-ગેસનો પુરવઠો મોટાપાયે અટકવાની આશંકાએ વૈશ્વિક મોટી મંદી સર્જાવાના અને ખાસ એશીયાના ક્રુડ ઓઈલની આયાત પર નિર્ભર દેશોની આયાત-નિકાસો અટકી પડવાના એંધાણે આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. જાપાનના ટોક્યો શેર બજારને નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ આજે ૩.૦૬ ટકા એટલે કે ૧૭૭૮.૧૯ પોઈન્ટ તૂટીને ૫૬૨૭૯.૦૫, હોંગકોંગનો હેંગસેંગ ૨૯૧.૭૭ પોઈન્ટ એટલે કે સ૧.૧૨ ટકા તૂટીને ૨૫૭૬૮.૦૮ રહ્યા હતા. જ્યારે ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૭૨.૭૭ પોઈન્ટ એટલે કે ૧.૫૪ ટકા તૂટીને ૪૬૫૫.૯૦, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ૭.૨૪ ટકા એટલે કે ૪૫૨.૨૨ પોઈન્ટ તૂટીને ૫૭૯૧.૯૧, તાઈવાનનો તાઈ ૨.૨૦ ટકા એટલે કે ૭૭૧.૪૪ પોઈન્ટ તૂટીને ૩૪૩૨૩.૬૫ બતાવાતા હતા.

લંડનનો ફુત્સી ૨૯૨, જર્મનીનો ડેક્ષ ૯૫૦ પોઈન્ટતૂટયા

યુરોપના દેશોના બજારોમાં પણ સાંજે ચાલુ બજારે સાર્વત્રિક ધબડકો બોલાયો હતો. લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૯૨ પોઈન્ટનો કડાકો, જર્મનીનો ડેક્ષ૯૫૦ પોઈન્ટનું ગાબડું, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૬૦ પોઈન્ટનો કડાકો બતાવતા હતા. વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની આગની જવાળા સતત ભભૂકતી રહી આજે સાંજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૮.૩૪ ટકા એટલે કે ૬.૫૦ ડોલર ઉછળીને ૮૪.૨૦ ડોલર, નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ બેરલ દીઠ ૭.૮૯ ટકા એટલે કે ૫.૬૫ ડોલર ઉછલીને ૭૬.૮૫  ડોલર નજીક બોલાતા હતા.

મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સ ૮૫૦, નાસ્દાકમાં ૫૨૫ પોઈન્ટનું ગાબડું

ઈરાન સાથે ઈઝરાયેલ, અમેરિકાનું યુદ્વ અંદાજથી વધુ ભયાનક બનવાના અને અપેક્ષાથી લાંબુ ચાલવાના અને અમેરિકાની પણ મોટી ખુવારી થવાના અંદાજો સાથે વૈશ્વિક અર્થતંત્રની સાથે અમેરિકી અર્થતંત્રની હાલત વધુ કફોડી બનવાના એંધાણે આજે અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં ગાબડાં પડયા હતા. ન્યુયોર્ક શેર બજારનો ડાઉ જોન્સ સાંજે ૮૩૩ ુપોઈન્ટનો કડાકો અને નાસ્દાક શેર બજારનો નાસ્દાક ૧૦૦ મીનિ ઈન્ડેક્સ ફયુચર્સમાં ૫૨૫ પોઈન્ટનો કડાકો બતાવતા હતા.

Next Post
લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક – 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar’…

લખતરના કડુમાં ઝેરી મધમાખીનો આતંક - 10થી વધુ લોકોને ડંખ માર્યા | Terror of poisonous bees in Lakhtar'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …
GUJARAT

Ahmedabad Danilimda fraud case: અમદાવાદ શહેરના દાણીલીમડામાં આવેલી કબાડી માર્કેટમાં ઓટોમોબાઈલ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ માલ-સામાન...

Read more

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In