• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુ. ફંડો માટે નવા ધોરણો એપ્રિલથી અમલી બનશે | New norms for mutual funds to come into effect from A…

satyasamachar by satyasamachar
January 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મ્યુ. ફંડો માટે નવા ધોરણો એપ્રિલથી અમલી બનશે | New norms for mutual funds to come into effect from A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ત્રણ દાયકા જૂના મ્યુચ્યુઅલ ફંડ નિયમો-ધારાધોરણોમાં ફેરફારોને માન્યા કર્યા છે. આ ફેરફારો ખર્ચ માટે સુધારેલા માળખા, વધુ સ્પષ્ટ જાહેરાત-ડિસ્કલોઝર્સ આવશ્યકતાઓ અને ફંડ હાઉસ માટે મજબૂત ગવર્નન્સ-શિસ્ત સંબંધિત છે.

નવા નિયમોનું મુખ્ય પાસું મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સને કામગીરી સાથે જોડાયેલા બેઝ એક્સપેન્સ રેશિયો ચાર્જ કરવાની મંજૂરી આપવાની જોગવાઈ છે, જે નિયમનકાર દ્વારા નિર્ધારિત શરતોને આધીન છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ જે સ્કિમના પ્રદર્શનના આધારે બેઝ એક્સપેન્સ રેશિયો ચાર્જ કરવાની ઓફર કરે છે, તે બોર્ડ દ્વારા સમયાંતરે નિર્દિષ્ટ ખર્ચ રેશિયો માળખા અને તેમાં જણાવેલા ડિસ્કલોઝરનું પાલન કરશે, એવું સેબીએ સૂચનામાં જણાવ્યું  હતું.

સુધારિત નિયમોને સેબીની ડિસેેમ્બરની બોર્ડ મીટિંગમાં મંજૂર કરાયા હતા અને એ ૧, એપ્રિલ ૨૦૨૬થી અમલી બનશે. 

 એક મહત્વપૂર્ણ માળખાકીય ફેરફારમાં, નિયમો બેઝ એક્સપેન્સ રેશિયો (બીઈઆર)ની વિભાવના રજૂ કરે છે, જે ફક્ત રોકાણકારોના નાણાનું સંચાલન કરવા માટે એએમસી દ્વારા વસૂલવામાં આવતી ફીનું પ્રતિનિધિત્વ કરશે. બ્રોકરેજ, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્સ, સ્ટેમ્પ ડયુટી અને એક્સચેન્જ ફી જેવા અન્ય કરવેરા હવે અલગથી જાહેર કરવા પડશે.

સેબીએ સેગ્મેન્ટમાં બ્રોકરેજ મર્યાદાને પણ તર્કસંગત બનાવી છે. કેશ માર્કેટમાં, બ્રોકરેજ ટોચ મર્યાદા અગાઉના ૮.૫૯ બેઝિઝ પોઈન્ટથી ઘટાડીને ૬ બેઝિઝ પોઈન્ટ કરવામાં આવી છે, જ્યારે ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં, નેટ બ્રોકરેજ ટોચ મર્યાદા ૩.૮૯ બેઝિઝ પોઈન્ટથી ઘટાડીને ૨ બેઝિઝ પોઈન્ટ કરવામાં આવી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર | The EC understood the plight of th…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ’, હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Electio…

જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ | Jamnagar Case: …

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
‘પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ’, હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Electio…
GUJARAT

Pawan Khera: આસામમાં ચૂંટણી ટાણે રાજકીય ગરમાવો વધી ગયો છે. પોતાની પત્નીના પાસપોર્ટ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મંગળવારે...

Read more

જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ | Jamnagar Case: …

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m…

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In