• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

satyasamachar by satyasamachar
March 4, 2026
in GUJARAT
Reading Time: 7 mins read
A A
0
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Load More

–  દરરોજ સરેરાશ 48 થી વધુ લોકોને શ્વાનો બટકા ભરે છે, મનપાનું તંત્ર નિષ્ક્રીય

– શહેરના બોરતળાવ, વડવા, ઘોઘાજકાતનાકા, સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક : લોકો ત્રાહિમામ 

ભાવનગર : ભાવનગર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલા લેવામાં આવતા નથી તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રખડતા શ્વાનના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા લોકો માંગણી કરી રહ્યા છે.  

શહેરમાં છેલ્લા ૧ર માસમાં એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર-ર૦રપ માં ૧૭,૬ર૮ લોકોને શ્વાન કરડયા હતા તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. રખડતા શ્વાન કરડતા લોકો સારવાર માટે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે આવ્યા હતા અને તેઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. શહેરના બોરતળાવ, વડવા, ઘોઘા જકાતનાકા, સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર, કુંભારવાડા, તખ્તેશ્વર, વાઘાવાડી રોડ, કાળાનાળા, સાંઢીયાવાડ સહિતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે છતાં મહાપાલિકાના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાની વધી છે. હાલ શહેરના મુખ્ય રોડ અને શેરીઓમાં શ્વાનના ઝુંડ જોવા મળતા હોય છે. રાત્રીના સમયે શહેરના મુખ્ય રોડ પર શ્વાનઓ ત્રાસ ફેલાવતા હોય છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુંઝવણમાં મુકાય જતા હોય છે. રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે છતાં મહાપાલિકાને આ પ્રશ્ન હલ કરવામાં કોઈ રસ ના હોય તેમ જણાય રહ્યુ છે. 

શહેરમાં દરરોજ સરેરાશ ૪૮થી વધુ વ્યકિતઓને શ્વાન કરડતા હોવાનુ જણાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ કડક કામગીરી કરવી જરૂરી છે. હડકાયા શ્વાન કરડવાથી કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

મહાપાલિકા માત્ર ખસીકરણ અને રસીકરણ કરી સંતોષ માને છે 

ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા શ્વાનના મામલે માત્ર ખસીકરણ અને રસીકરણ કરી સંતોષ માનવામાં આવે છે પરંતુ અન્ય કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પગલે રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે. મહાપાલિકા કડક પગલા લેતુ નથી તેથી નાગરીકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.  

છેલ્લા 12 માસમાં શ્વાન કરડયાની આંકડાકીય માહિતી 

જાન્યુઆરી

૧૭૦૩

ફેબુ્રઆરી

૧૪પ૮ 

માર્ચ

૧૪૮ર

એપ્રિલ

૧૪૧૬

મે

૧૩પપ

જુન

૯૭૭

જુલાઈ

૧૩૬૦

ઓગષ્ટ

૧૦૮૪

સપ્ટેમ્બર

૧ર૮૯

ઓકટોબર

૧પ૬પ 

નવેમ્બર

૧૭૭૪

ડિસેમ્બર

ર૧૬પ 

કુલ

૧૭૬ર૮ 

Next Post
આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી ગુજરાતમાં ફૂડ સેફટી...

Read more

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In