• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Load More

ઈકો અને કાર વચ્ચે માર્ગ અકસ્માતમાં એકનું મોત, 4ની હાલત ગંભીર

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અને અકસ્માતમાં ઈજાગ્રસ્તો સારવાર અર્થે ભાવનગર સરકારીમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ માસૂમનો ભોગ લીધો છે. સનેસ (સનેડી) ચોકડી પાસે આજે બે ફોર-વ્હીલર સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ અકસ્માત બાવળા (અમદાવાદ) પાસિંગની ઈકો ગાડી અને વડોદરા પાસિંગની અન્ય એક લક્ઝરી કાર વચ્ચે સર્જાયો હતો. સનેસ ચોકડી પાસે બંને વાહનો એટલી જોરદાર રીતે અથડાયા હતા કે ગાડીઓના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો ગાડીમાં સવાર એક વ્યક્તિએ સ્થળ પર જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને માર્ગ પસાર થતા વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા 3 થી 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાઈવે પર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે

Next Post
ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida…

ઈડર: હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા | Sabarkantha News Ida...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી ગુજરાતમાં ફૂડ સેફટી...

Read more

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In