• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માધવપુરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઠાકોરજીના લગ્નની કંકોતરી લખાઈ | Thakorji’s wedding was celebrated wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

Load More

રામનવમીથી તેરસ સુધી ભગવાનનો લગ્નોત્સવ : ઘેડ પંથકમાં આનંદોત્સવ  : ઠાકોરજીનું ફુલેકું નીકળ્યું : કીર્તનની રમઝટ સાથે અબીલ ગુલાલ ઉડાડી રાયણનાં ઝાડ પર ભગવાનને ઝુલાવી રંગે રમાડતા ભાવિકો

માધવપુર, : અહી રામનવમીથી છેક તેરસ સુધી રોજ યોજાનારા ઠાકોરજીના લગ્નોત્સવ પૂર્વે પ્રતિ વર્ષની પરંપરા મુજબ લગ્ન કંકોતરી લખવાની  રસમ યોજાઈ હતી. જેમાં સૌ કોઈ મધુવનમાં આવેલા રૂકમણી મઠે એકત્ર થયા હતા. અને વર તેમજ કન્યાપક્ષના લોકોની હાજરીમાં કંકોતરી લખાઈ હતી. આ નિમિતેં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કીર્તનની રમઝટ બોલવા સાથે શરણાઈઓ ગૂંજી ઉઠી હતી. અબીલ ગુલાલની છોળો ઉડવાની સાથે ભગવાનને રાયણના ઝાડ પર ઝૂલાવીને રંગે રમાડવામાં આવ્યા હતા.કીર્તનિયાઓએ કીર્તનની રમઝટ બોલાવી હતી.

ભગવાન શ્રીકૃષ્ણને સૌરાષ્ટ્ર ભૂમિ સાથે મોટો લગાવ છે. દ્વારીકાના નાથના લગ્ન માધવપુરમાં મધુવન ખાતે રૂક્ષ્મણીજી સાથે થયા હતા. આ નિમિત્તે માધવપુરમાં વર્ષોથી પરંપરા ચાલતી જ આવે છે. અહી ચૈત્ર સુદ નવમીથી ઉત્સવશૃખલા ચાલુ થઈ જશે અને કુલ ત્રણ વાર વરણાગી ફુલેકું નીકળશે.અને  રોજ લગ્નોત્સવ યોજાશે. 

આજે દર વર્ષની પરંપરા મુજબ લગ્ન કંકોતરી લખવાની  રસમ યોજાઈ હતી. જેમાં ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કીર્તનની રમઝટ બોલવા સાથે શરણાઈઓ ગૂંજી ઉઠી હતી. અબીલ ગુલાલની છોળો ઉડવાની સાથે ભગવાનને રાયણના ઝાડ પર  ઝૂલે ઝૂલાવીને રંગે રમાડવામાં આવ્યા હતા.તેમજ ઠાકોરજી સાથે હોળી ખેલવામાં આવી હતી.તેમજ સૌ કોઈ વાજતે ગાજતે રૂક્ષ્મણીજીના નિવાસ્થાન મઢે પહોંચ્યા હતા. ત્યાં ભગવાનને ફુલના બીછાનામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મેવો અને શિતળ જળ બાંટવામાં આવ્યું હતુ.ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ બધી વિધિ બાદ  માધવરાયજી મંદિરના મુખ્યાજીના હસ્તે મોરપીછને શાહીમાં બોળી લગ્નની કંકોતરી લખવામાં આવી હતી. આ વખતે બહેનોએ લગનિયા રસીયા ગીતો ગાયા હતા. રૂક્ષ્મણી માધવરાયજીના જયઘોષ કરવામાં આવ્યો હતો.અહી રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસનો ભવ્ય લગ્નોત્સવ અને મેળો યોજવામાં આવશે. આજે કંકોતરી લખાઈ જતાં હવે ઘેડ પથકમાં 23  દિવસનો લગ્નોત્સવ થશે. રોજ રોજ લગ્ન ગીતો ગવાશે.

Next Post
બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s…

બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…
GUJARAT

અમદાવાદ,ગુરુવાર,5માર્ચ,2026 ગત વર્ષે બંધ કરવામા આવેલ સુભાષબ્રિજને નવ મહિનાની અંદરરીસ્ટોર કરી દેવાશે.હયાત બ્રિજના માત્ર સુપર સ્ટ્રકચરને દુર કરી  સ્ટીલ,કમ્પોઝીટગર્ડર  સ્ટ્રકચરથી...

Read more

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In