• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે | Amidst Iran war Russia will provide 9…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે | Amidst Iran war Russia will provide 9…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

Load More

– મધ્યપૂર્વમાંથી ઓઇલનો 50 ટકા પુરવઠો અટક્યો છે ત્યારે રશિયા ભારતની 40 ટકા જરૂરિયાત પૂરી કરી શકે

નવી દિલ્હી : મધ્યપૂર્વમાં તનાવ વધતા હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડ ઓઇલના આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આના કારણે ભારત આવતો ક્રૂડ ઓઇલનો પુરવઠો રુંધાયો છે. આ સમયે દર વખતની જેમ રશિયા આ વખતે પણ ભારતની કટોકટીના સમયનું સાથી બનવા તૈયાર છે. હાલમાં ભારતીય જળક્ષેત્રમાં લગભગ ૯૫ લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હાજર છે અને તે ગમે ત્યારે ભારત તરફ વાળી શકાય છે. 

આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે મધ્યપૂર્વમાં ક્રૂડ ઓઇલની આયાતનો રસ્તો બંધ થઈ ગયો છે. ભારત તેની જરૂરિયાતના ૫૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત મધ્યપૂર્વમાંથી કરે છે. આ સંજોગોમાં રશિયાનું ક્રૂડ ઓઇલ ભારત માટે મોટી રાહત લઈને આવી શકે છે.

ભારત પાસે હાલમાં મર્યાદિત પ્રમાણમાં ઓઇલ ભંડાર છે. તેના કારણે ભારત સતત નવા વિકલ્પની શોધમાં છે. અહેવાલનું કહેવું છે કે ભારત પાસે ૨૫ દિવસ ચાલે તેટલું જ ઓઇલ રિઝર્વ છે. આ સિવાય ડીઝલ, પેટ્રોલિયમ અને ગેસ જેવા રીફાઇન ઉત્પાદનોનો ભંડાર પણ ઓછો છે.

ટ્રમ્પ પોતે જ દાવો કરી ચૂક્યા છે કે મધ્યપૂર્વનો સંઘર્ષ એક મહિના કરતાં પણ વધુ સમય ચાલી શકે છે. આ સંજોગોમાં ભારત પાસે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા સિવાય બીજો વિકલ્પ નથી. ભારતીય રીફાઇનરીઓ પ્રતિ દિન ૫.૬ લાખ બેરલ ઓઇલ રિફાઇન કરે છે. આનો સીધો અર્થ એમ થાય કે શિપિંગમાં જરા પણ ઘટાડો થાય તો સીધી રિફાઇનિંગ પર અસર પડે. મોસ્કો ભારતની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો ૪૦ ટકા પુરવઠો પૂરો પાડી શકે છે.

Next Post
તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…
GUJARAT

ડેપ્યુટી કમિશનરના ખુલાસા સામે કોંગ્રેસના આક્ષેપો ડે. કમિ.નો લૂલો બચાવ : કર્મીઓના પગારમાંથી પી.એફ.ની કોઈ કપાત કરાઈ નહોતી, તેથી ભ્રષ્ટાચાર...

Read more

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! | west asia …

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

બોટાદમાં સહકારી મંડળીના લાખો રૂપિયાની ઉચાપત કરી શખ્સ ફરાર | Man absconds after embezzling lakhs of r…

નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In