• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત AMTS, BRTS માટે એક હજાર ઈલેકટ્રિક બસોને મંજૂરી અપાઈ | Under the PME Dri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

Load More

અમદાવાદ,ગુરુવાર,5
માર્ચ,2026

અમદાવાદમાં ગ્રીન મોબીલીટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલુ
ભરવામા આવ્યુ છે.પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. માટે
એક હજાર ઈલેકટ્રિક બસોને માટે મંજૂરી આપવામા આવી છે.૯ મીટરની ૬૦૦ ઈ-બસ
એ.એમ.ટી.એ.ને તથા ૧૨ મીટરની ૩૦૦ ઈ-બસ બી.આર.ટી.એસ.ને ફાળવવા તંત્ર તરફથી કવાયત શરુ
કરવામા આવી છે.જનમાર્ગ લિમિટેડની મળેલી બેઠકમાં ૧૦૦૦ ઈલેકટ્રિક એ.સી.બસ માટે
વર્કઓર્ડર ઈશ્યૂ કરવા મંજૂરી આપવામા આવી છે. આ નવી એ.સી.ઈલેકટ્રિક બસ વર્ષ-૨૦૨૬
અને ૨૦૨૭માં તબકકાવાર સામેલ કરાશે.

શહેરમાં ગ્રીન મોબીલીટીમા વધારો કરવાના ભાગરૃપે જનમાર્ગ
લિમિટેડની મળેલી બેઠકમાં પી.એમ.ઈ-ડ્રાઈવ સ્કીમ અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હેવી
ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દેશના મોટા શહેરો માટે સંયુકત ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામા આવી
હતી.જેમાં અમદાવાદ શહેરને એક હજાર બસ ફાળવવામા આવી હતી.જે અનુસંધાનમાં એ.એમ.ટી.એસ.
અને બી.આર.ટી.એસ. માટે ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ આધારીત કરાર હેઠળ એ.સી.ઈલેકટ્રિક
બસો મેળવવામા આવશે.૯ મીટરની એ.સી.ઈ-બસ રુપિયા ૫૧.૫૦ પ્રતિ કિલોમીટરના ભાવથી તથા ૧૨
મીટરની એ.સી. ઈ-બસ પ્રતિ કિલોમીટર રુપિયા ૬૦.૮૦ના દરથી લેવાશે. ૧૨ મીટરની ૧૦૦ બસ
એ.એમ.ટી.એસ.ને ફળવાશે.વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

Next Post
નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન | Pressure near Baliyadev…

નડિયાદના મંજીપુરા ફાટક નજીક બળિયાદેવ મંદિર પાસે દબાણો, તંત્રના આંખ આડા કાન | Pressure near Baliyadev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નીતિશ કુમારે શરૂ કરી ‘રાજરમત’, રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં? | Nitish Kumar Se…
GUJARAT

Bihar Politics and Nitish Kumar News : બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર...

Read more

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In