• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Load More

નડિયાદ-ભાદરણ રેલવે લાઇનના કામમાં તંત્રની બેદરકારી

તંત્ર દ્વારા પ્રોપર બેરિકેટિંગ, સુરક્ષા દિવાલ જેવી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ

નડિયાદ: નડિયાદ-ભાદરણ નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી દરમિયાન રેલવે તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. વસો તાલુકાના રૂણથી દેવા વાંટા તરફ જતા માર્ગ પર ગરનાળાના ખોદકામ પાસે સુરક્ષાના કોઈ સાધનો ન હોવાથી ટામેટા ભરેલી ટ્રક કાંસમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાલક અને મજૂરોનો બચાવ થયો છે, પરંતુ લાખોની કિંમતના ટામેટા પાણીમાં વહી જતાં ખેડૂત પાયમાલ થયા છે.

નડિયાદ-પેટલાદ-ભાદરણ રેલવે લાઇનનું કામ હાલ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વસો તાલુકામાંથી પસાર થતી લાઇન પર વિવિધ સ્થળે ગરનાળા બનાવવામાં આવી રહ્યા છે. રૂણ ગામથી દેવા વાંટા તરફ જતા મુખ્ય માર્ગની બિલકુલ સાઈડમાં જ કાંસનું ગરનાળું બનાવવા માટે મોટું ખોદકામ કરવામાં આવ્યું છે. 

આ સ્થળે કેનાલનું પાણી ભરાયેલું હોવાથી આસપાસની માટી અત્યંત પોચી પડી ગઈ હતી. બુધવારની સાંજે આ માર્ગ પરથી ૭૪૧ કેરેટ ટામેટા ભરીને એક ટ્રક પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોડની સાઈડની માટી ધસી પડી હતી. માટી ધસતાની સાથે જ ટ્રક સીધી ઊંડા પાણી ભરેલા કાંસમાં ખાબકી હતી. ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલા તમામ ટામેટા પાણીમાં વેરાઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટ્રક ચાલક અને તેમાં સવાર મજૂરો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટામેટાનો આખો જથ્થો બગડી જતાં ખેડૂતને ભારે આથક ફટકો પડયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ સ્થળે અગાઉ પણ એક ટ્રેક્ટર કાંસમાં પલટી ખાઈ ગયું હતું. આમ છતાં રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ વાળા જોખમી સ્થળે કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર, ‘કામ ચાલુ છે’ તેવા સાઈન બોર્ડ કે મજબૂત આડશ મૂકવામાં આવી નથી. સતત વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વગર કામગીરી ચાલુ રાખવામાં આવતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. જો તંત્ર દ્વારા વહેલી તકે અહીં પ્રોપર બેરિકેટિંગ કે સુરક્ષા દિવાલ જેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Next Post
તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v…

તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક…
GUJARAT

Oman Sea Boat Capsize : ઓમાનના તટ નજીક દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી...

Read more

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In