• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

Load More

ત્રણ
ડમ્પર
, હિટાચી
સહિત રૃ.૧.૯૭ કરોડનો મુદામાલ જપ્ત

સરકારી
જમીનમાં સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ખનન કરતા ચાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની
કાર્યવાહી

થાન –  ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા
અને તેમની ટીમ દ્વારા થાન તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર ૫૯૨ વાળી
જમીનમાં સરપ્રાઈઝ રેઇડ કરતા ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન તથા સફેદ માટીનું ખનન કરતા
વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં
સ્થળ પરથી ૦૩ ડમ્પર
, ૦૧ હિટાચી મશીન, ૦૧ ટ્રેક્ટર સહિત ફૂલ રૃ.૧.૯૭
કરોડનો મુદામાલ કબજે કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ
વાહન માલિક અને ખનન કરનાર (૧) વેરશીભાઇ લાલજીભાઇ સારદીયા રહે. તરણેતર તા.થાન (૨)
લગઘીરભાઇ ભીમશીભાઇ લલોતરા રહે. ડોળીયા તા.સાયલા (૩) હેમુભાઇ જીવરાજભાઇ ખમાણી રહે.
તરણેતર તા.થાન અને (૪) કાળુભાઇ હેમુભાઇ ખમાણી રહે. તરણેતર તા.થાન વાળા સામે લેન્ડ
ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી તેમજ તરણેતર ગામના તલાટી ક્મ
મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

Next Post
નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…

નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : JEE Main 2026ના પરિણામો જાહેર, આવી રીતે જુઓ રિઝલ્ટ | JEE Main 2026 Resu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…
GUJARAT

કાળઝાળ ગરમીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે વડોદરા આરટીઓ કચેરીએ પહોંચેલા અરજદારોને આજેફરી એકવખત નિરાશ થઈ ખાલી હાથે પરત ફરવું પડ્યું...

Read more

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

વિદ્યાર્થીઓની આતુરતાનો અંત : JEE Main 2026ના પરિણામો જાહેર, આવી રીતે જુઓ રિઝલ્ટ | JEE Main 2026 Resu…

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In