• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

Load More

Chhota Udepur Kawant Ghe Mela: હોળીના પર્વ બાદ છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ સમાન ગેરનો મેળો કવાંટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ મેળાને નિહાળવા માટે માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

5 દિવસની કઠોર તપસ્યા અને આસ્થા

ગેરના મેળા સાથે આદિવાસી સમાજની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ખેતીમાં સમૃદ્ધિ, રોગમુક્તિ અને સુખાકારી માટે લેવાયેલી માનતાઓ આ પર્વે પૂર્ણ કરવામાં આવે છે. હોળી પ્રગટ્યા બાદ પાંચ દિવસ સુધી ગેરૈયાઓ પોતાના ઘરનો ત્યાગ કરી જંગલમાં રહી ઉપવાસ અને તપસ્યા કરે છે. લાલ પાઘડી અને લીલા વસ્ત્રોમાં સજ્જ ગરૈયાઓ હાથમાં લાકડી અને મોરપિચ્છ ધારણ કરી પરંપરાગત વાદ્યોના તાલે ગેર રમે છે.

રંગો વિના પણ રંગબેરંગી દેખાયો મેળો

કવાંટના મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં રંગો ઉડાડવામાં આવતા નથી, છતાં આખો મેળો રંગીન ભાસે છે. હજારોની સંખ્યામાં આદિવાસી યુવક-યુવતીઓ પોતપોતાના પરંપરાગત અને આભલા જડેલા રંગીન વસ્ત્રો પહેરીને આવે છે, જે સમગ્ર વાતાવરણને આદિવાસી કળાના રંગોથી ભરી દે છે.

આ પણ વાંચો: VIDEO | છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો

મેળામાં જામ્યો રાજકીય રંગ

આ વર્ષે વિશ્વવિખ્યાત ગેરનો મેળો રાજકીય ગરમાવો પણ સાક્ષી બન્યો હતો. વિવિધ પક્ષના નેતાઓ પોતાની લોકપ્રિયતા અને વર્ચસ્વ બતાવવા મેળામાં ઉતરી આવ્યા હતા. ભાજપના સાંસદ જસુ રાઠવાને તેમના સમર્થકોએ ખભે બેસાડી ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ પોતાના કાર્યકરો સાથે મેળાની મોજ માણતા જોવા મળ્યા હતા.

મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

હજારોની માનવમેદની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કવાંટના બજારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આધુનિકતાના યુગમાં પણ આદિવાસી યુવાનો પોતાની આ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા કટિબદ્ધ દેખાઈ રહ્યા છે.

Next Post
બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી
GUJARAT

'રીલ ક્રેઝી' ભાગિયાએ ઠપકા બદલ વાડીમાલિકના પુત્રની હત્યા નિપજાવી

વડીયાના બરવાળા બાવીસી ગામનો કમકમાટીજનક કિસ્સો : બેફામપણે ટ્રેક્ટર હાંકતો હોવાથી ટપાર્યો તો રસ્તામાં આંતરી  પાઈપ અને પથ્થરના ઘા ઝીંકી...

Read more

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી બે શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | Two men impersonated the schoo…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા 3 શખ્સ ઝબ્બે | 3 men arrested for betting online on cricket matches

રહેણાંક મકાનના પહેલા માળે ડુપ્લીકેટ ઘી બનાવાતુ હતુ, નિકોલમાંથી ૧.૬૦ લાખની કિંમતનો ડુપ્લીકેટ ઘીનો જથ્…

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In