• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન | Dust reigns amids…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિકાસ કામો વચ્ચે ધૂળનું સામ્રાજ્ય, સાઈટો ખાતે પાણીનો છંટકાવ ન થતા નાગરિકો પરેશાન | Dust reigns amids…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

Load More

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ ચારે તરફ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવતાં સાઈટો ખાતેથી સતત ઉડતી ધૂળથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

શહેરના ગાંધીનગર ગૃહ, કારેલીબાગ, પ્રતાપનગર, સહિતના અનેક વિસ્તારોમાં પાણીની લાઈન, ડ્રેનેજ તથા વરસાદી કાંસ ની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત સરદાર એસ્ટેટ, સમા, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં નવા બ્રિજોના બાંધકામની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

જો કે આ વિકાસ કાર્યો વચ્ચે આસપાસના વિસ્તારોમાં ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે. બાંધકામ સાઈટો પર માટી અને મટીરિયલ ના ઢગલા હોવા છતાં નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. જેના કારણે રસ્તાઓ પર વાહનો પસાર થતાં ધૂળના ગોટેગોટા ઊડતા જોવા મળી રહ્યા છે અને આસપાસ રહેતા નાગરિકો તથા વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે.

મ્યુનિ. કમિશનર દ્વારા તમામ બાંધકામ સાઈટો પર ધૂળ નિયંત્રણ માટે પાણીનો નિયમિત છંટકાવ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. છતાંય કેટલાક કોન્ટ્રાક્ટરો આ સૂચનાને અવગણી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું કહેવું છે કે, દિવસ દરમિયાન ધૂળ એટલી વધી જાય છે કે, દુકાનોમાં માલસામાન ઢાંકીને રાખવો પડે છે. ઘણીવાર શ્વાસ લેવામાં મુશ્કેલી પણ સર્જાય છે. લોકોની માગ છે કે, તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરીને બાંધકામ સાઈટો પર નિયમિત પાણીનો છંટકાવ સુનિશ્વિત કરે.

Next Post
રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c…

રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત | The practice of throwing leftover food on the road c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ,ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ, દુધઈ, વાંસદામાં પણ ભૂકંપ | Earthquake of magnitude 3 …
GUJARAT

ઉનાળાના આરંભે પણ ગુજરાતનાં પેટાળમાં હલચલ ભાવનગર જિલ્લાના ગઢડા પાસે કેન્દ્રબિંદુ નોંધાયું, માર્ચના 6 દિવસમાં 2.5થી વધુ તીવ્રતાના 6 ભૂકંપ,...

Read more

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In