• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રફાળેશ્વર ગામે હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth injured in attack in Rafal…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રફાળેશ્વર ગામે હુમલામાં ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth injured in attack in Rafal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

Load More

યુવાન પર તેના બે મિત્રોએ ટાઈલ્સથી હુમલો કર્યો હતો

ઈજાગ્રસ્ત યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાંં મોત નીપજ્યુંઃ ગુનો નોંધવા અને બનાવનું કારણ જાણવા પોલીસ દ્વારા તજવીજ  

મોરબી: મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાન પર બે દિવસ પહેલા તેના જ બે મિત્રએ ટાઇલ્સથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

રફાળેશ્વર ગામમાં આંબેડકરનગરમાં રહેતા ભરતભાઇ જગદીશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦) બે દિવસ પહેલા ઘર નજીક આવેલા કૈલાશ નામના કારખાના પાસે હતા ત્યારે તેના જ મિત્ર પ્રદિપ સહિતે હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા કરી હતી. લોહીલુહાણ હાલતમાં તે ઘરે આવ્યા બાદ સુઇ ગયા હતા. બીજા દિવસે તેના માતા દયાબેન જામનગર દીકરીના ઘરેથી પરત આવ્યા ત્યારે પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા બનાવ વિશે પુછતા પોતાના પર મિત્ર પ્રદિપે લાદીના ટુકડાથી ઇજા કર્યાનું કહ્યું હતું. તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. તીવારી સહિતના સ્ટાફે રાજકોટ પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડયો હતો.

આ બનાવ અંગે પીઆઇના જણાવ્યા મુજબ, ભોગ બનનાર યુવાન પર બે દિવસ પહેલા તેના જ મિત્રો ગોપાલ રણછોડભાઇ ઝાપડા અને પ્રદિપ કોળીએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદ પરથી બંને શખ્સો વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Next Post
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…
GUJARAT

મુંબઈ : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો  કંપનીઓની આવકમાં ઘટાડા તરફી જોખમ રહેલું છે. ક્રુડ તેલ તથા ગેસના ઊંચા ભાવ...

Read more

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In