• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

Load More

– પોલીસે 6 રીઢા તસ્કરોને જેલભેગા કર્યા

– પાણીની મોટર, વાહનોની બેટરી અને લોખંડના સળિયા સહિત 1.08 લાખનો મુદ્દામાલ જપ્ત

વિરમગામ : વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં ખેતીની મોટરો, બેટરી અને કન્સ્ટ્રક્શન સાઈટ પરથી લોખંડના સળિયાની ચોરી કરતી ટોળકીને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડી છે. 

પોલીસને બાતમી મળી હતી કે પ્રકાશ ઠાકોર નામનો શખ્સ ચોરીની મોટર સાથે પસાર થવાનો છે. વોચ દરમિયાન તેને પકડી પૂછપરછ કરતા તેણે સધી માતાના મંદિર પાસેથી મોટર ચોરી હોવાની કબૂલાત કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે તેના અન્ય સાગરીતો રાહુલ ઉર્ફે ભાણો, સાહિલ ઉર્ફે નાનુ, પ્રભુ ઠાકોર, રાહુલ દંતાણી અને ચોરીનો માલ રાખનાર કિરણ દેવીપૂજકને પણ ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૯,૫૦૦ની બેટરીઓ, રૂ.૨૮,૫૦૦ની મોટરો, રૂ.૧૦,૦૦૦ના સળિયા અને રૂ.૫૦,૦૦૦નું મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૦૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

મિહિલાનેજાતિ વિશે અપમાનિત કર્યા ઘરસામેથી કાર આગળ લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી ભાવનગર – બોટાદના ખોડિયારનગરમાં ઘર સામે થી કાર આગળ...

Read more

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In