• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કપડવંજ સેશન્સ કોર્ટનો ચુકાદો : પોક્સોના ગુનામાં કઠલાલના આરોપીને આજીવન કેદ | Kapadvanj Sessions Court…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

Load More

– પોક્સોના કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા શખ્સે જામીન દરમિયાન ફરી દુષ્કર્મ આચર્યું 

– કોર્ટ દ્વારા ભોગ બનનાર સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાને રાખી ગુજરાત વિક્ટિમ કોમ્પેસેશન સ્કીમ હેઠળ રૂ. 5 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ

નડિયાદ, કપડવંજ : કઠલાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાના કેસમાં કપડવંજની સેશન્સ કોર્ટે (સ્પેશિયલ પોક્સો કોર્ટ) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અગાઉ પણ આવા જ ગુનામાં ૨૦ વર્ષની સજા ભોગવી રહેલા અને જામીન પર બહાર આવેલા આરોપી રાહુલ ઉર્ફે બોકડો વાંસફોડીયાને કોર્ટે તકસીરવાર ઠેરવીને બાકીની કુદરતી જીંદગી સુધી જેલમાં રહેવા અને પીડિતાને રૂપિયા પાંચ લાખનું વળતર આપવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, કઠલાલના ખાડા વિસ્તારમાં રહેતા આરોપી રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાંસફોડીયાને અગાઉ વર્ષ ૨૦૧૯માં પોક્સોના એક કેસમાં ૨૦ વર્ષની સજા થઈ હતી. આ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયો તે દરમિયાન તેણે ફરીથી ૧૫ વર્ષ અને ૮ માસની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૧૧ ફેબુ્રઆરી ૨૦૨૪થી ૮ જાન્યુઆરી ૨૦૨૫ના સમયગાળા દરમિયાન આરોપીએ સગીરાને કઠલાલ રેલવે ફાટક નજીક ઝાડીઓમાં લઈ જઈ બળજબરી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી.

આ અંગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. એ.પી.પી. દ્વારા કોર્ટમાં ૩૧ દસ્તાવેજી પુરાવા અને ૧૩ મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી જણાવ્યું હતું કે, આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં દોષિત ઠરેલો હોવા છતાં તેના પર અગાઉની સજાની કોઈ હકારાત્મક અસર થઈ નથી. આવા આદતવશ ગુનેગારને સુધારવાની તક આપવી એ સમાજ માટે જોખમી છે. અદાલતે આરોપીને બી.એન.એસ.ની કલમ ૭૧ મુજબ આજીવન કેદ એટલે કે બાકીના કુદરતી જીવન સુધીની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કલમ ૮૭ હેઠળ ૪ વર્ષની કેદ અને ૨૫૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે. તેમજ કોર્ટ દ્વારા ભોગબનનાર સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાને રાખી ગુજરાત વિક્ટિમ કોમ્પેસેશન સ્કીમ હેઠળ પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ આપવામાં આવ્યો છે.

Next Post
ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding …

ધ્રાંગધ્રામાં મધમાખીના ઝુંડનો બાઈક સવાર યુવક પર હુમલો | A swarm of bees attacked a young man riding ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

Ahmedabad News : મોબાઈલ ફોન-પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને 1.40 લાખ આંગણવાડી બહેનો, આશા વર્કરો રસ્તા પર ઉતરી...

Read more

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In