• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

Load More

– ઐતિહાસિક વિરાસત જાળવી રાખવા રજૂઆત

– માત્રી માતાજી અને સુરાપુરા દાદાનું પવિત્ર સ્થાનક જર્જરિત હાલતમાં : પુરાતત્વ વિભાગની ઉદાસીનથી લોકોમાં રોષ

ધ્રાંગધ્રા : ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર અનેક પૌરાણિક સ્થાપત્યો આવેલા છે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની ‘માત્રી વાવ’ વિશેષ ધામક મહત્વ ધરાવે છે. અંદાજે ૩૦૦ વર્ષથી પણ વધુ જૂની ગણાતી આ વાવ ગામના વસવાટ પૂર્વેની હોવાનું મનાય છે. વાવમાં માત્રી માતાજીનું પવિત્ર મંદિર અને બ્રહ્મ સમાજના સુરાપુરા દાદાનું સ્થાનક આવેલું હોવાથી ગ્રામજનોની અપાર આસ્થા તેની સાથે જોડાયેલી છે. 

આ વાવની ખાસિયત એ છે કે તેમાં વર્ષના બે મહિના પાણી યથાવત રહે છે, પરંતુ હાલ આ ઐતિહાસિક ધરોહરની સ્થિતિ અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે. વર્તમાન સમયમાં વાવના બાંધકામમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે અને અંદર મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. અગાઉ ગ્રામજનોએ સ્વખર્ચે સફાઈ કરી હતી, પરંતુ જર્જરિત બાંધકામને કારણે હવે ત્યાં ઉતરવું જીવના જોખમ સમાન છે. ગામના આગેવાન સંજયસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર, જો સમયસર આ વાવનું સમારકામ કરવામાં નહીં આવે, તો આ ભવ્ય ઇતિહાસ માત્ર પુસ્તકોના પાના સુધી મર્યાદિત રહી જશે.

ગ્રામ પંચાયત દ્વારા અગાઉ રાજ્યના પુરાતત્વ વિભાગને આ પૌરાણિક વાવનો કબજો સંભાળવા અને તેના જીર્ણોદ્ધાર માટે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોની માંગ છે કે પુરાતત્વ વિભાગ આ વાવને હેરિટેજ સ્મારક તરીકે વિકસાવે અને તેનું સમારકામ કરી પવિત્ર ધામક સ્થળની ગરિમા જાળવી રાખે.

Next Post
ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki…

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…
GUJARAT

World Cup Final Ticket Black Marketing: આગામી 8મી માર્ચ, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે...

Read more

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In