• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાડે લઈ કાર લઈને ફરાર : વડોદરાના યુવક સાથે વિશ્વાસઘાત | vadodara youth cheated by renting car

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાડે લઈ કાર લઈને ફરાર : વડોદરાના યુવક સાથે વિશ્વાસઘાત | vadodara youth cheated by renting car
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

Load More

Vadodara : વડોદરા શહેરમાં કાર ભાડે લઈ ગયેલા વ્યક્તિએ રાજસ્થાનમાં કાર સગેવગે કરી દીધી હોવાનું સામે આવતા રાવપુરા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

મૂળ ભાવનગરનો વતની અને હાલ શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતો નિરવ વાળા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. નિરવ વાળાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2025 દરમિયાન તેણે પોતાના મિત્ર અનિલ બલદાણીયાના નામે કાર ખરીદી હતી. આ કાર તે ઓળખીતાઓને જરૂરી દસ્તાવેજો લઈ પ્રતિદિન રૂ.3 હજારના ભાડે આપતો હતો.

ગઈ તા.20 ફેબ્રુઆરીના રોજ કુરજીભાઈ વાળાના મારફતે કાર અત્તાઉર રહેમાન સાકિર મેમણ (રહે. શાંતિવન સોસાયટી, તાંદળજા, વડોદરા) ને ત્રણ દિવસ માટે ભાડે આપવામાં આવી હતી. આરોપીએ બે દિવસના ભાડા અને ડિપોઝિટ તરીકે કુલ રૂ.15,500 જમા કરાવ્યા હતા. જોકે ત્યારબાદ અત્તાઉર રહેમાનનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ફરિયાદી દ્વારા દસ્તાવેજોના આધારે તાંદળજાના સરનામે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં રહેતો નથી. અન્ય એક સરનામે તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ ન કરવા અને એક-બે દિવસમાં કાર પરત આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ આજદિન સુધી કાર પરત મળી નથી.

તપાસ દરમિયાન કારનું અંતિમ લોકેશન રાજસ્થાનમાં હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં આશરે રૂ.8 લાખની કિંમતની કાર સગેવગે કરી દેવામાં આવી છે. આ મામલે રાવપુરા પોલીસે આરોપી અત્તાઉર રહેમાન સાકિર મેમણ સામે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na…

વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન | Former president of Vadodara Bar Association Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…
GUJARAT

Vadodara Yoga Day Celebrations : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ...

Read more

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In