• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

Load More

Surat News: સુરતના પુણા રોડ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે અજાણતામાં પૂજાના ફૂલો સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જો કે, ફાયર વિભાગની સતર્કતા અને મહેનતને કારણે આ પૂરેપૂરી રકમ સલામત રીતે પરિવારને પરત મળી છે.

કેવી રીતે બની આ ઘટના?

મળતી માહિત અનુસાર, પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતો એક પરિવારમાં થોડા દિવસો પહેલા ધાર્મિક વિધિ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા સંપન્ન થયા બાદ તેની સામગ્રી અને ફૂલો તિજોરી પાસે રાખવામાં આવ્યા હતા. શનિવારે પરિવારે આ પૂજાપો એક પ્લાસ્ટિકની થેલીમાં ભર્યો હતો. પરંતુ ઉતાવળમાં તિજોરીમાં રાખેલા 2 લાખ રૂપિયાના રોકડા પણ આ જ થેલીમાં મુકાઈ ગયા હતા, જેનો પરિવારને અંદાજ રહ્યો નહોતો.

આ પણ વાંચો: સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર

પરિવારના સભ્યોએ પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં આ સામગ્રી પધરાવી દીધી હતી. ઘરે પરત ફર્યા બાદ જ્યારે તિજોરી તપાસી ત્યારે ખ્યાલ આવ્યો કે 500 રૂપિયાની નોટોના 4 બંડલ ગાયબ છે. થોડી જ વારમાં તેમને સમજાયું કે આ રકમ પૂજાના ફૂલો સાથે કેનાલમાં જતી રહી છે.

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે 2 - image

પરિવારે ફાયર વિભાગનો માન્યો આભાર

ઘટનાની જાણ થતા જ ગભરાયેલા પરિવારે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ હોવા છતાં ફાયર માર્શલોએ પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ ફાયરની ટીમને કેનાલના તળિયેથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં તપાસ કરતા 500 રૂપિયાની નોટના ચાર બંડલ સુરક્ષિત મળી આવ્યા હતા.

પોતાની મહેનતની કમાણી પરત મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે તમામ રોકડ રકમ પંચોની હાજરીમાં પરિવારને સોંપી હતી. સ્થાનિક લોકોએ પણ ફાયર વિભાગની આ ત્વરિત અને પ્રમાણિક કામગીરીના વખાણ કર્યાં હતા.

Next Post
T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…

T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Prote…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…
GUJARAT

West Bengal Budget News : પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે વર્ષ 2026 માટે યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા...

Read more

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Prote…

અકોટા બ્રિજ નીચે મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે કેરિયર પકડાયો, સાગરીત ફરાર | Akota Bridge Drug Raid: …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In