• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એલોવેરા પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલતા સુરતના વેપારીની ધરપકડ, ગુજરાત ATSને મળી મોટી સફળતા | Guj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

Load More

Gujarat ATS Busts International Drug Racket: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ ‘એટોમિડેટ’ને હર્બલ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના નામે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગેરકાયદે રીતે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કને ઝડપી પાડ્યું છે. સુરતના ત્રણ વેપારીઓ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો મારફતે મલેશિયા અને થાઈલેન્ડમાં આ નશીલા પદાર્થોનો જથ્થો મોકલતા હતા. પોલીસે આ મામલે એક વેપારીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

નકલી દસ્તાવેજો અને ખોટા લેબલનો ખેલ

ATSના DySPએ મળેલી સચોટ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓ ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પર ‘એલોવેરા પાવડર’, ‘ગિનોપોલ-24 પાવડર’ અને અન્ય હર્બલ પાવડરના ખોટા લેબલ લગાવીને કસ્ટમ્સની નજરથી બચતા હતા. આ માટે તેઓ નકલી શિપિંગ અને કસ્ટમ્સ દસ્તાવેજો પણ તૈયાર કરતા હતા.

સુરતના ત્રણ વેપારીઓના નામ ખૂલ્યા

નિકુંજભાઈ હરેશભાઈ ગઢિયા (ઉં.વ.28): DWN બાયોસાયન્સના માલિક.

ચેતનભાઈ કનુભાઈ વાવડિયા (ઉં.વ.28): રુદ્ર એન્ટરપ્રાઈઝના સંચાલક.

ભૌતિક દામજીભાઈ પદમણી (ઉં.વ.32): જાની ફાર્માના માલિક.

કરોડોનો કાળો કારોબાર

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે:

નિકુંજ ગઢિયાએ આશરે 50 કિલો એટોમિડેટ પાવડર હર્બલ પાવડરના નામે મલેશિયા મોકલ્યું હતું.

ચેતન વાવડિયાએ 50 કિલો પાવડર ‘ગિનોપોલ-24’ના નામે મલેશિયા અને થાઈલેન્ડ એક્સપોર્ટ કર્યું હતું.

ભૌતિક પદમણીએ 25 કિલો ડ્રગ્સ એલોવેરા પાવડર તરીકે મોકલ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ કિલો 4,000થી 5,000 ડોલર (આશરે 3.30 થી 4.10 લાખ રૂપિયા) હોવાનું મનાય છે.

કેવી રીતે ડ્રગ્સ ઝડપાયું?

ATSએ મુંબઈ કસ્ટમ્સ કમિશનરેટ અને કુરિયર કંપની ફેડેક્સનો સંપર્ક કરી શંકાસ્પદ કન્સાઈનમેન્ટ અટકાવ્યા હતા. રામન સ્પેક્ટ્રોસ્કોપી(Raman Spectroscopy) ટેસ્ટ દ્વારા ખાતરી કરવામાં આવી હતી કે જપ્ત કરાયેલો પદાર્થ ખરેખર પ્રતિબંધિત ‘એટોમિડેટ’ પાવડર જ છે. મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં આ ડ્રગ્સ પર કડક પ્રતિબંધ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર

આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ

પૂછપરછમાં આરોપીઓએ મલેશિયાના ડ્રગ્સ કાર્ટેલ સાથે સંકળાયેલા ‘ચુઆ ઝી ઝુઆન’ નામના શખસ સાથેના સંબંધોની કબૂલાત કરી છે. ગુજરાત ATSએ 6 માર્ચના રોજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Next Post
અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
દોઢેક લાખ નામો રદ થતાં મોટા ઉલટફેરથી ઠેરઠેર અપસેટની ભીતિ | Fears of widespread upheaval due to major…
GUJARAT

જૂનાગઢ જિલ્લામાં ‘સર’ બાદ મતાધિકારનાં સમીકરણો બદલાયાં : જે વિસ્તારોમાં ચોક્કસ પક્ષના પરંપરાગત મતો હતા ત્યાં નામ રદ થયા હોય...

Read more

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

રાજકોટમાં ભાજપને હારવાથી પણ વધારે પેનલ તૂટવાનો ભય | Fear of more panel break ups even if BJP loses i…

જામનગર ભાજપમાં ‘જૂના જોગીઓ’ની અવગણનાથી ‘અમે વખારમાં’ની ટીખળ | Jamnagar BJP’s ‘we are in the warehous…

રાજકોટમાં ચૂંટણીના દિવસે 30 કાર્યકરો ઉપર પોલીસ માર્કર મુકાશે | Police markers will be placed on 30 w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In