• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

Load More

Ahmedabad Crime News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં તસ્કરોએ ધોળા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શુક્રવારે (છઠ્ઠી માર્ચ) રાધાસ્વામી રોડ પર આવેલી એક સોસાયટીમાં તસ્કરો બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદાજે 5.75 લાખ રૂપિયાના કિંમતના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

ધોળા દિવસે તસ્કરોએ બનાવ્યો નિશાન

રાણીપ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાધાસ્વામી રોડ પર આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા કુસુમબેન કારેલિયા શુક્રવારે સવારે તેમની પુત્રી સાથે કામ અર્થે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સાંજે જ્યારે માતા-પુત્રી ઘરે પરત ફર્યા ત્યારે ઘરની બારીની ગ્રીલ અને દરવાજાના તાળા તૂટેલા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો

ચોરીની મોડસ ઓપરેન્ડી

તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે આ ચોરીને અંજામ આપ્યો હતો. સૌપ્રથમ લોખંડની ગ્રીલના બે સળિયા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ મુખ્ય લાકડાના દરવાજાનું તાળું તોડી અંદર રૂમમાં તોડફોડ કરી. બેડરૂમમાં રહેલી બે તિજોરીઓને કોઈ તીક્ષ્ણ સાધન વડે તોડી નાખી હતી. તિજોરીમાં રાખેલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મળી કુલ 5.75 લાખ રૂપિયાની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ રાણીપ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે ઘરફોડ ચોરી અને તોડફોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
‘મમતા મારી નાની બહેન જેવી, પણ…’, બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર…

'મમતા મારી નાની બહેન જેવી, પણ...', બંગાળ ગયેલા રાષ્ટ્રપતિ મુર્મૂ થયા નારાજ! CMએ ભાજપ પર કર્યા પ્રહાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…
GUJARAT

વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા એપસ્ટિન ફાઇલ મુદ્દે આજે ફતેગંજ વિસ્તારમાં કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાન...

Read more

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય, પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી: સરકારી સૂત્રો | Petro Diese…

જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In