• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે | karnataka electio…

satyasamachar by satyasamachar
January 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે | karnataka electio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Local Body Elections Ballot Paper Use: કર્ણાટકની રાજધાની અને દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ ત્રણ દાયકા બાદ શહેર ફરી એકવાર પરંપરાગત પેપર બેલેટ(મતપત્ર) પ્રણાલી તરફ પાછું વળી રહ્યું છે.

30 જૂન પહેલાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે

કર્ણાટક રાજ્ય ચૂંટણી કમિશનર જી.એસ. સંગ્રેશીએ જાહેરાત કરી છે કે ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી(GBA) હેઠળ આવતી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 25 મેથી 30 જૂન વચ્ચે યોજાશે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે વોટિંગ મશીન (EVM)ના બદલે કાગળના મતપત્રોનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં છેલ્લે 1996માં બેલેટ પેપરનો ઉપયોગ થયો હતો, ત્યારબાદ અત્યાર સુધી EVMથી જ મતદાન થતું હતું.

કેમ લેવાયો બેલેટ પેપરનો નિર્ણય?

ચૂંટણી પંચે આ નિર્ણય પાછળ ‘બેસ્ટ પ્રેક્ટિસ’નો તર્ક આપ્યો છે. કમિશનર સંગ્રેશીના જણાવ્યા અનુસાર, બેલેટ પેપર પ્રણાલી આજે પણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં વ્યાપકપણે વપરાય છે, જે તેની વિશ્વસનીયતા દર્શાવે છે. ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી(GBA) એક્ટ મુજબ ચૂંટણી પંચ પાસે EVM અથવા બેલેટ પેપર પૈકી કોઈ પણ વિકલ્પ પસંદ કરવાની સ્વાયત્તતા છે, જેનો ઉપયોગ કરીને આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર બેંગલુરુ પૂરતો સીમિત નથી, પરંતુ પંચે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ બેલેટ પેપરથી જ કરાવવાનું નક્કી કર્યું છે, જે સ્થાનિક સ્તરે લોકશાહીની પ્રક્રિયામાં એક મોટો વળાંક લાવશે.

ધાંધલી રોકવા માટે બંદોબસ્ત

જ્યારે EVMને બદલે બેલેટ પેપરના ઉપયોગથી ચૂંટણીમાં ગેરરીતિ કે ધાંધલી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી, ત્યારે કમિશનરે જનતાને ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવશે નહીં અને તમામ મતદાન મથકો પર CCTV કેમેરા દ્વારા કડક અને સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, મતદાન પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે જેથી આગામી ચૂંટણી એકદમ પારદર્શક, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરી શકાય.

આ પણ વાંચો: 5 વખતના MLA નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીની હાજરીમાં હોદ્દો સંભાળ્યો

સુપ્રીમ કોર્ટની ડેડલાઇન અને તૈયારીઓ

બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત સપ્ટેમ્બર 2020માં જ પૂરી થઈ ગઈ હતી. લાંબા સમયથી ચાલી રહેલા વિલંબ બાદ સુપ્રીમ કોર્ટે 30 જૂન સુધીમાં કોઈપણ સંજોગોમાં ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓની SSLC અને PUC પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મે-જૂનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

અન્ય રાજ્યોમાં પણ બેલેટ પેપરનો ટ્રેન્ડ

માત્ર કર્ણાટક જ નહીં, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો પણ સ્થાનિક સ્તરે પંચાયત અને નિકાય ચૂંટણીઓ માટે બેલેટ પેપરનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પંચે બાકી રહેલા મતદારોને વહેલી તકે નોંધણી કરાવવા અપીલ કરી છે. 30 વર્ષ બાદ બેંગલુરુમાં મતપત્રની વાપસી એ ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.

બેંગ્લુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિયુક્તિ, PM મોદીએ કહ્યું- આજથી તમે બોસ, હું કાર્યકર… | …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In