• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

Load More

સરકારી તંત્રની ‘કાચબા ગતિ’થી પીડિત કિસાનોમાં કચવાટ

ગત વર્ષે આકસ્મિક ઘટનાનો ભોગ બનેલા ૧૦૫ ખેડૂત પરિવારની અરજી આવી, માત્ર ૪૬ મંજૂર, ૫૯ અરજી હજુ ફાઈલોમાં કેદ

રાજકોટ: રાજકોટ જિલ્લામાં ‘ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય’ યોજના હેઠળ એક વર્ષ દરમિયાન મળેલી ૧૦૫ અરજીઓમાંથી અડધાથી વધુ એટલે કે ૫૯ ખેડૂત પરિવારો હજુ પણ સહાયની રાહ જોઈ રહ્યા હોવાનું સામે આવતા જાણે ખેડૂતોના હિતની વાતો કરતી સરકારના દાવાઓની પોલ ખુલી છે. જેમાં માત્ર ૪૬ પીડિત પરિવારોને રૂા.૧૦૪ લાખની સહાય મંજુર થઈ છે.

તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, તા.૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાની અમલવારી કરવાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં કોઈ અકસ્માત કે દુર્ઘટનાનો ભોગ બનેલા ખાતેદાર ખેડૂત પરિવાર તરફથી ગત વર્ષે કુલ ૧૦૫ અરજીઓ મળી હતી, જેમાંથી માત્ર ૪૬ અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. એટલે કે ૫૬% ખેડૂત પરિવારો હજુ પણ વળતરથી વંચિત છે.

અચાનક આવી પડેલી આકસ્મિક ઘટનાની કપરી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત પરિવારને આથક ટેકાની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે ૫૯ જેટલી અરજીઓ મંજૂર ન થવી અથવા વિલંબમાં પડવી તે સરકારી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ વહીવટી પ્રક્રિયાના જટિલ નિયમોને કારણે ખેડૂતોને પોતાના હકની રકમ મેળવવા માટે પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, ખેડૂત કે તેમના પરિવારના સભ્યનું અકસ્માતે મૃત્યુ થાય અથવા અપંગતા આવે ત્યારે આથક સહાય આપવામાં આવે છે, જેમાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો જેમના નામે જમીન હોય, તેમના પતિ કે પત્ની, અને તેમના તમામ સંતાનોનો સમાવેશ થાય છે, તેમની ઉંમર ૫ થી ૭૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. નવા સુધારા મુજબ, આ યોજનામાં સહાયની રકમ વધારીને રૂા. ૪ લાખથી રૂા.૬ લાખ સુધી કરવામાં આવી છે. આ યોજના માટે ખેડૂતે કોઈ પ્રીમિયમ ભરવાનું હોતું નથી. સરકાર પોતે જ વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે. જેમાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતનો હિસ્સો સામેલ હોય છે. પરંતુ જો સમયસર સહાય ન મળે તો આવી યોજનાઓનો કોઈ અર્થ રહેતો નથી. 

Next Post
મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ નહીં વાતચીત જ રસ્તો: SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર | r…
GUJARAT

Rajnath Singh On SCO Meeting: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું...

Read more

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચા…

લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…

ભુજમાં ઓવૈસીની એન્ટ્રી! ખેડામાં અખિલેશ યાદવની સાઈકલ દોડી: ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ઉલટફેર | gujarat …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In