• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish K…

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

Load More

Silver and Gold Weekly Price Report : મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગના કારણે દુનિયાભરમાં તણાવ છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજારમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ચાંદીના ભાવમાં સાપ્તાહિક ઘટાડો

ચાંદીના ભાવની વાત કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં તેમાં ધરખમ ઘટાડો થયો છે. 27 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,82,644 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને ₹2,68,569 પર આવી ગયો છે. આમ, માત્ર એક અઠવાડિયામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹14,075 નો ઘટાડો જોવા મળ્યો છે.

સર્વોચ્ચ સપાટીથી ચાંદી ₹1.51 લાખ સસ્તી

ઐતિહાસિક રેકોર્ડ સાથે સરખામણી કરીએ તો ચાંદી અત્યારે ઘણી સસ્તી મળી રહી છે. 29 જાન્યુઆરીએ ચાંદી ₹4,20,048 ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. અત્યારના ભાવ મુજબ, ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1,51,479 જેટલી સસ્તી મળી રહી છે.

સોનાના ભાવમાં પણ નરમાઈ

સોનાના ભાવમાં પણ ગત સપ્તાહ દરમિયાન નરમાઈ જોવા મળી છે. 27 ફેબ્રુઆરીએ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,62,104 પર હતું, જે વીતેલા શુક્રવારે ₹1,61,675 પર બંધ થયું હતું. અઠવાડિયાના અંતે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹429 નો મામૂલી ઘટાડો નોંધાયો છે.

ગોલ્ડ રેટ્સમાં ₹31,000 થી વધુનો ઘટાડો

સોનું પણ તેના હાઈ લેવલથી અત્યારે ગ્રાહકોને રાહત આપી રહ્યું છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1,93,096 ની ટોચે પહોંચ્યું હતું. હાલના બજાર ભાવ પ્રમાણે 24 કેરેટ સોનું તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી ₹31,421 જેટલું નીચે ટ્રેડ કરી રહ્યું છે.

ભાવ ઘટવા પાછળનું કારણ

યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં પણ કિંમતી ધાતુઓના ભાવ ઘટવા પાછળ નિષ્ણાતો ‘પ્રોફિટ બુકિંગ’ ને મુખ્ય કારણ માની રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અગાઉ ભાવમાં મોટો ઉછાળો આવી ચૂક્યો હોવાથી હવે રોકાણકારો નફો વસૂલી રહ્યા છે અને કટોકટીના સમયે પોતાની પાસે રોકડ (Cash) રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

Next Post
ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …

નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish K…

નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish K…

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા સરકાર, ગૃહ વિભાગે માંગ્યો રિપોર્ટ …
GUJARAT

West Bengal Protocol Controversy: પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન મામલે કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી સરકાર...

Read more

નીતિશ કુમારના દીકરા બનશે બિહારના નાયબ મુખ્યમંત્રી, જેડીયુ MLC પણ બનાવશે, કોણે કર્યો દાવો? | Nitish K…

યુદ્ધની વ્યાપક અસર, કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 કન્ટેનર અટવાયાં, વેપારીઓ મુશ્કેલીમાં | kandla p…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In