• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મલેશિયાનાં ૩૩ વર્ષીય શખ્સનાં મોંમાં ૪૨ દાંત ઃ ગિનીસ બુકમાં સ્થાન | 42 teeth world record

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મલેશિયાનાં ૩૩ વર્ષીય શખ્સનાં મોંમાં ૪૨ દાંત ઃ ગિનીસ બુકમાં સ્થાન | 42 teeth world record
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

Load More

નવી દિલ્હી,
તા. ૮

સામાન્ય રીતે કોઇ પણ માનવીનાં મોમાં ૩૨ દાંત હોય છે પણ મલેશિયાનાં
એક એન્જિનિયરનાં મોંમાં ૪૨ દાંત છે. ૪૨ દાંત હોવાને કારણે તેમનું નામ ગિનિઝ વર્લ્ડ
રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ વ્યકિતનું સ્મિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય
બની ગયું છે.

મલેશિયાના રહેવાસી પ્રથાબ મુનિયાંડીએ સૌથી વધારે દાંત
હોવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૩૩ વર્ષનાં પ્રથાબ તેલ અને ગેસ
ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયર તરીકે કાર્ય કરે છે. તેમનાં મોંમાં કુલ ૪૨ દાંત છે.

જે સામાન્ય લોકોની સરખામણીમાં ૧૦ વધારે છે. આ સિદ્ધિને ૨૮
ડિસેમ્બર
, ૨૦૨૩નાં
રોજ સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. ડોક્ટરોની તપાસ પછી તેમના મોંમાં ૪૨
દાંત હોવાનાં અહેવાલને સમર્થન આપવામાં આવ્યું હતું.

પ્રથાબને પોતાના વધારાનાં દાંતો અંગે સૌથી પહેલા ૨૦૨૧માં એક
કૌટુંબિક ચા સમારંભમાં જાણ થઇ હતી.  વાતચીત
દરમિયાન તેમણે પરિવારને જણાવ્યું હતું કે કદાચ તેમના મોંમાં સામાન્યથી વધારે દાંત
છે.

જ્યારે પરિવારે ગણતરી કરી તો તે સમયે ૩૮ દાંત નીકળ્યા હતાં.
જ્યારે ડોક્ટરોએ એક્સ રેની મદદથી તપાસ કરી તો જાણવા મળ્યું કે હજુ ચાર દાંત
નીકળવાનાં છે. ૨૦૨૩ની શરૃઆત સુધી તેમનાં મોંમાં કુલ ૪૨ દાંત નીકળી આવ્યા હતાં.

તાજેતરમાં જ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે આ રેકોર્ડને પોતાના
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. ત્યારબાદ પ્રથાબ મુનિયાંડી ઇન્ટરનેટ
પર વાયરલ થઇ ગયા હતાં અને લોકો તેમના વિશે વધુ માહિતી મેળવવામાં રસ દાખવ્યા લાગ્યા
હતોં.

પ્રથાબે જણાવ્યું હતું કે મોટા ભાગનાં લોકોને પ્રથમ નજરમાં
તેમના વધારે દાંતોની જાણ થતી નથી પણ જ્યારે તે પોતે બતાવે છે કે તેમના મોંમાં ૪૨
દાંત છે તો બધા હેરાન રહી જાય છે.

મહિલાઓમાં સૌથી વધારે દાંત હોવાનો રેકોર્ડ ભારતની કલ્પના
બાલનનાં નામે છે કે જેમના મોંમાં ૩૮ દાંત છે. ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર કોઇ
વ્યકિતનાં મોંમાં સામાન્યથી વધારે દાંત હાયપરડોંશિયા નામની સ્થિતિને કારણે હોય છે.

Next Post
350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે | 350 huts to be demolished by railway system…

350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે | 350 huts to be demolished by railway system...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…
GUJARAT

        અમદાવાદ,મંગળવાર,10 માર્ચ,2026 પૂર્વ અમદાવાદમાં વિવાદીત હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરીચાલે છે. આ દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા એક મહિલા...

Read more

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In