• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તુટયો | Temperatures rose by…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

– હીટવેવના મંડાણ, રાજસ્થાનમાં પારો 40ને પાર

– દિલ્હીમાં તાપમાન ૩૫ ડિગ્રીને પાર, માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહનો સૌથી ગરમ દિવસ, હિમાચલમાં ગરમ હવાઓ ફૂંકાઇ

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં અચાનક જ તાપમાનમાં મોટો ઉછાળો આવ્યો જેને પગલે લોકોએ હીટ વેવનો સામનો કરવો પડયો હતો. રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ છે, આ સાથે જ રાજધાનીમાં છેલ્લા ૫૦ વર્ષમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહનો પ્રથમ સૌથી ગરમ દિવસ રહ્યો છે.   

બીજી તરફ પર્યટન રાજ્ય હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા અને અન્ય વિસ્તારોમાં હીટવેવનો લોકોએ સામનો કરવો પડયો હતો, લગભગ તમામ મોટા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ત્રણથી સાત ડિગ્રી વધુ નોંધાયું હતું. શિમલામાં હવામાન વિભાગે ત્રણ જિલ્લાઓ કાંગરા, મંડી અને કુલ્લુમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. કાશ્મીરમાં પણ રવિવારનો દિવસ ગરમ રહ્યો અને સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં મહત્તમ તાપમાન ૨૪.૩ ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતા ૯.૬ ડિગ્રી વધુ છે. 

કાશ્મીરના અનંતનાગમાં પર્યટકો માટેનું પ્રખ્યાત સ્થળ પહલગામ પણ ગરમ રહ્યું, અહીંયા તાપમાન ૨૦ ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતા નવ ડિગ્રી વધુ હતું. રણ પ્રદેશ ગણાતા રાજસ્થાનમાં બે સ્થળે તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચ્યું હતું. 

જુનજુનુમાં પિલાનીમાં મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી નોંધાયું હતું, બાડમેરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી રહ્યું. આગામી કેટલાક દિવસો સુધી રાજસ્થાનમાં તાપમાન વધી શકે છે. હરિયાણાના હિસારમાં તાપમાન મહત્તમ ૩૭.૫ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા છ ડિગ્રી વધુ છે. જોકે શિમલામાં સોમવારથી આંધીની આગાહી કરવામાં આવી છે જેને પગલે હિમાચલમાં ભેજવાળુ વાતાવરણ રહેશે. 

Next Post
દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene…

દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં મહામંત્રી પર ભાજપ આગેવાન દ્વારા જ જીવલેણ હુમલો | Deadly attack on Gene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In