• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસર: ક્રૂડ ઓઇલ $116 ને પાર, મજબૂત ડોલર સામે સોનું સસ્તું થયું | Crude O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

Load More

Crude oil Price : મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને કાચા તેલ (Crude Oil) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જ્યારે મજબૂત ડોલરના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

મિડલ ઈસ્ટમાં જંગ બીજા અઠવાડિયામાં પ્રવેશતા જ કાચા તેલની કિંમતો આસમાને પહોંચી છે. તાજેતરના ડેટા મુજબ, WTI Crude Futures માં 28.27% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં તે પ્રતિ બેરલ $116.60 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે તેના 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી $119.43 ની અત્યંત નજીક છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz), જ્યાંથી વિશ્વનો 20% તેલ પુરવઠો પસાર થાય છે, ત્યાં અવરોધ ઊભો થવાની આશંકાએ ભાવમાં આ તેજી જોવા મળી છે.

સોના-ચાંદીના ભાવમાં કડાકો

એકતરફ તેલ મોંઘું થઈ રહ્યું છે, તો બીજી તરફ અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સિંગાપોર માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 0.9% ઘટીને $5,124.48 પ્રતિ ઔંસ પર આવી ગયું છે. ચાંદીના ભાવમાં પણ 1.6% નો ઘટાડો નોંધાયો છે અને તે $83.22 પર ટ્રેડ થઈ રહી છે. ડોલર ઇન્ડેક્સમાં 0.4% નો વધારો થતા રોકાણકારો સોનાને બદલે રોકડ (Cash) રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

મોંઘવારી વધવાની આશંકા

કાચા તેલના વધતા ભાવે અમેરિકી સેન્ટ્રલ બેંક (Federal Reserve) ની ચિંતા વધારી દીધી છે. તેલ મોંઘું થવાથી મોંઘવારી વધશે, જેના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે તેને યથાવત રાખે અથવા વધારો કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે વધતા વ્યાજદર સોના જેવી કિંમતી ધાતુઓ માટે નકારાત્મક માનવામાં આવે છે.

યુદ્ધની વર્તમાન સ્થિતિ

મિડલ ઈસ્ટમાં જંગ અત્યારે 10 માં દિવસમાં છે. ઈરાને તેના નવા સુપ્રીમ લીડરની નિમણૂક કરી છે અને હુમલા ચાલુ રાખ્યા છે, જ્યારે ઈઝરાયલે તેહરાનમાં ઈંધણ ડેપો પર હુમલો કરી ઈરાનના પાવર ગ્રીડને નિશાન બનાવવાની ધમકી આપી છે. આ લશ્કરી સંઘર્ષના કારણે ઉર્જા ક્ષેત્રે ભારે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ભારત પર શું અસર થશે? 

ઈરાન સામે યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ઉત્પાદન અને પરિવહન ઉપર પડેલી અસરના કારણે ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ વધવાની અસરથી ભારતમાં મોંઘવારી વધી શકે છે કારણ કે ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડની આયાત કરે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex …

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી | Sensex ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…

મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…
GUJARAT

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના અંતિમ દિવસે પણ વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સયાજી બાગ...

Read more

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In