• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર! | ntpc fly as…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર! | ntpc fly as…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

NTPC Fly Ash Eco-Friendly House: વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે ઘર બનાવવું એક સપનું બની ગયું છે, પરંતુ NTPC(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ટૅક્નોલૉજી આ સ્થિતિમાં મોટો બદલાવ લાવી શકે છે. NTPC એ કોલસાની રાખ એટલે કે ‘ફ્લાય એશ’માંથી બનાવેલા ખાસ ઇકો-ફ્રેન્ડલી ઘરનું સફળ પ્રદર્શન કર્યું છે. ‘સુખ'(Sukh) નામનું આ આધુનિક આવાસ માત્ર 1.5 લાખના બજેટમાં તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ઘરના નિર્માણમાં પરંપરાગત ઈંટ, રેતી કે સિમેન્ટના સ્થાને 80% જેટલી ફ્લાય એશ વાપરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.

શું છે ફ્લાય એશ ટૅક્નોલૉજી?

ફ્લાય એશ એ વાસ્તવમાં પાવર પ્લાન્ટમાં કોલસો સળગાવવાથી નીકળતી રાખ છે. અત્યાર સુધી તેને કચરો માનવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ચૂનો અને જીપ્સમ ભેળવીને અત્યંત મજબૂત બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટૅક્નોલૉજીમાં ‘પ્રી-ફેબ્રિકેટેડ’ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ઘરના ભાગોને પઝલની જેમ એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી જે ઘર બનાવતા મહિનાઓ લાગતા હતા, તે હવે માત્ર 15થી 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ કારણે મજૂરી ખર્ચમાં પણ મોટી બચત થાય છે.

આ પણ વાંચો: ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઉર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન

આવાસ યોજનાઓ માટે ‘ગેમ-ચેન્જર’ ટૅક્નોલૉજી

મજબૂતીની વાત કરીએ તો, રાખમાંથી બનેલા આ ઘર પર ભૂકંપ કે ખરાબ હવામાનની કોઈ ખાસ અસર થતી નથી. સામાન્ય લાલ ઈંટની સરખામણીએ ફ્લાય એશના બ્લોક્સ હલકા અને અગ્નિરોધક હોય છે, જે આગ સામે વધુ રક્ષણ આપે છે. આ ઉપરાંત, તેમાં ભેજ લાગવાની કે દિવાલ પર પોપડા ઉખડવાની સમસ્યા પણ નહિવત રહે છે. આ ટૅક્નોલૉજી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તે કુદરતી સંસાધનોની બચત કરવાની સાથે સામાન્ય લોકોને સસ્તું અને સુરક્ષિત ઘર પૂરું પાડે છે.

ઈંટ કે સિમેન્ટની જરૂર નહીં પડે! 1.5 લાખમાં બની જશે તમારું ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર! 2 - image

Next Post
યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? | gold rate plu…

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? | gold rate plu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In