• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

Rajkot Mega Demolition: રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી અંદાજે પાંચ એકર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે સોમવારે (નવમી માર્ચ) વહેલી સવારથી જ તંત્રનો કાફલો ત્રાટક્યો હતો.

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા 2 - image

400 પોલીસ જવાનો તહેનાત

મળતી માહિતી અનુસાર, લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે રેલવેની જમીન પર વર્ષોથી ખડકાયેલા 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ, માલવિયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના 400થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા 3 - image

આ પણ વાંચો: અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 RDX બોમ્બના ઉલ્લેખ સાથે ઈ-મેઈલ આવતા તંત્રમાં દોડધામ

87 હજાર ચોરસ મીટર જમીન કરાશે ખુલ્લી

તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનને સાત અલગ-અલગ ઝોનમાં વહેંચીને આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવ્યું છે. આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં થયેલા કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. આજી નદીના કિનારે રિવરફ્રન્ટ વિકાસ અને ટી.પી. રોડ ખુલ્લો કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની મોટી ટીમ જેસીબી (JCB) મશીનો સાથે આ કામગીરીમાં જોડાઈ છે.

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા 4 - image

તંત્રની કડક કાર્યવાહી

પોતાના ઘર ગુમાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી પ્રોજેક્ટ્સ અને ટી. પી. સ્કીમના અમલીકરણ માટે આ દબાણો દૂર કરવા અનિવાર્ય છે. કોઈપણ દેખાવો ખાળવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Next Post
વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા | salaries of ma…

વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા | salaries of ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In