• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

Load More

Gujarat Government Appoints Administrators: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની 71 નગરપાલિકાઓ માટે મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાઓની 5 વર્ષની મુદત માર્ચ-2026માં પૂર્ણ થતી હોવાથી, આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય અને નવી કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.

વહીવટી સરળતા માટે લેવાયો નિર્ણય

સરકારના આદેશ અનુસાર, નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ-8 મુજબ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટદારો નગરપાલિકાના રોજિંદા કાર્યો જેવા કે પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈ જેવી આવશ્યક સેવાઓનું સંચાલન કરશે. જોકે, વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ કોઈપણ નીતિ વિષયક મોટા નિર્ણયો લઈ શકશે નહીં.

આ પણ વાંચો: મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો

કોને સોંપાઈ જવાબદારી?

અલગ-અલગ જિલ્લાઓની નગરપાલિકાઓના ક્લાસ (A, B, C, D) મુજબ મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર 2 - image

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર 3 - image

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર 4 - image

આ પણ વાંચો: ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી

Next Post
મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t…

મ્યુનિ. કોર્પોરેશન બોર્ડનો અંતિમ દિવસ પણ વિવાદમાં, ગ્રુપ ફોટો સેશનમાં આંતરિક ડખો | The last day of t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…

SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…
GUJARAT

Top 10 Arms Importers : વિશ્વભરમાં હથિયારોની સપ્લાય પર નજર રાખતી સંસ્થા ‘સિપ્રી’ (SIPRI) દ્વારા સૌથી વધુ  હથિયારો આયાત કરતા...

Read more

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

LPGની અછતના કારણે મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ, બેંગાલુરૂમાં કાલે હોટ…

વડોદરા એસટી વિભાગની ચાલુ નાણાંકીય વર્ષમાં રૂ. ૧૪પ કરોડ આવક નોંધાઈ | Vadodara ST department records R…

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In