• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

વડોદરા : વાસણા રોડ પર આવેલા એપાર્ટમેન્ટના પાંચમા માળની અગાશી પર લટકી
રહેલા ટીવી કેબલના વાયરને ખેંચવા જતા કરંટ લાગવાના કારણે વોચમેનનું મોત નિપજવાના
બનાવમાં એમજીવીસીએસ સહિતના તમામ પ્રતિવાદીને કસુરદાર ઠેરવી અદાલતે મૃતકને
રૃા.૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વડોદરાના વાસણા રોડ પર આવેલા અંતરિક્ષ નેક્સ્ટ
એપાર્ટમેન્ટમાં તા.૨૧ જુલાઈ
, ૨૦૨૦ના રોજ એક કરુણ ઘટના બની
હતી. અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય બિપિનભાઈ રોહિત પાંચમા
માળની અગાશી પર લટકી રહેલા ટીવી કેબલના વાયરને ખેંચવા ગયા હતા. આ દરમિયાન કેબલ
વાયર નજીકમાં આવેલા વીજ કંપનીના ડી.પી. (ટ્રાન્સફોર્મર) સાથે સંપર્કમાં આવતા
જોરદાર કરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં બિપિનભાઈનું શરીર કમ્મરથી માથા સુધી ગંભીર
રીતે દાઝી ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ મૃતકના પત્ની તેમજ તેની ત્રણ સગીર પુત્રીઓએ વડોદરાની
સિવિલ કોર્ટમાં વળતર મેળવવા માટે દાવો માંડયો હતો. વાદી પક્ષે રજૂઆત કરી હતી કે આ
અકસ્માત મધ્ય ગુજરાત વીજ કંપની (એમજીવીસીએલ) અને કેબલ નેટવર્ક કંપનીઓની ઘોર
બેદરકારીને કારણે થયો છે. તેમણે આક્ષેપ કર્યો 
હતો કે વીજ કંપનીએ ડી.પી. પાસે જોખમી રીતે પસાર થતા કેબલને રોકવા જોઈતા હતા
અને કેબલ ઓપરેટરોએ પણ વાયરોનું યોગ્ય મેઈન્ટેનન્સ કર્યું નહોતું
, જેના
કારણે એક હસતો-રમતો પરિવાર નિરાધાર બની ગયો છે.

સામે પક્ષે, એમજીવીસીએલ અને કેબલ ઓપરેટરોએ પોતાની જવાબદારી
નકારતા દલીલ કરી હતી કે આ ઘટનામાં તેમની કોઈ ભૂલ નથી. વીજ કંપનીએ બચાવ કર્યો હતો
કે મૃતક પોતાની ફરજ છોડીને અગાશી પર કેબલ ખેંચવા ગયા હતા
, જે
તેમની પોતાની બેદરકારી હતી. કેબલ કંપનીઓએ પણ એવી રજૂઆત કરી હતી કે તેમણે મૃતકને
આવું કોઈ કામ સોંપ્યું નહોતું અને તેઓ આ અકસ્માત માટે જવાબદાર નથી.

બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ન્યાયાધીશે ચૂકાદો આપતાં
નોંધ્યું હતું કે
, વીજ કંપની અને કેબલ ઓપરેટરોની સામૂહિક
નિષ્ક્રિયતાને કારણે આ જોખમી સ્થિતિ સર્જાઈ હતી. મૃતક દ્વારા કેબલ ખેંચવાનું કાર્ય
કોઈ બિનઅધિકૃત કૃત્ય નથી. ન્યાયાધીશે પ્રતિવાદીઓ એમજીવીસીએલ
, જીટીપીએલ અને સ્થાનિક કેબલ ઓપરેટરને સંયુક્ત રીતે વાદીઓને ૯ ટકાના વ્યાજ
સાથે  ૧૦
,૮૭,૨૦૦નું વળતર ચૂકવવાનો
આદેશ કર્યો હતો.

Next Post
હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway…

હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ | Hearing adjourned as Highway...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In