• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

Load More

–  અમારા ઘરે  દારૂની રેઈડ કરવા આવશો તો જાનથી મારી નાખીશું’

–  દંપતિએ મહિલા પોલીસકર્મીઓને માર માર્યો, પુરૂષ પોલીસકર્મીઓને અપશબ્દો કહી ધક્કો મારી ધમકી આપી

ભાવનગર : તળાજા તાલુકાના ત્રાપજ નજીક આવેલા જોરાવરનગર ગામે દેશી દારૂની રેઈડ માટે ગયેલા અલંગ પોલીસના મહિલા અને પુરૂષ કર્મચારીઓ પર દેશી દારૂ વેચતા દંપતિએ હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં દંપતિ સામે માર મારી ધમકી આપી ફરજ રૂકાવટ કર્યાંની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજા તાલુકાના ત્રાપજ નજીક આવેલા જોરાવરનગર ગામે પુનમબા જગદીશસિંહ ગોહિલ તેમના ઢોર બાંધવાના વાડામાં દેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે અલંગ પોલીસની એક ટીમે રેઈડ કરી ઢોર બાંધવાના વાડામાં કામગીરી કરતા હતા ત્યારે પુનમબા અને તેમના પતિ જગદીશસિંહ ઉશ્કેરાઈ જઈ પોલીસને અપશબ્દો કહી ‘અમારા ઘરે દારૂની રેઈડ કરવા આવશો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી રેઈડમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓ માયાબેન, મનિષાબેન અને ભાવનાબેનને ઉક્ત પુનમબાએ લાકડી અને ઢીકાપાટુંનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. તેમજ દંપતિને પુરૂષ પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ સમજાવવા જતાં તેમના શર્ટના બટન તોડી નાખી ધક્કો મારી પછાડી દઈ આજે તો તમને લોકોને જોઈ લેવા છે તેવી ધમકી આપી ફરજ રૂકાવટ કરી હતી. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ જામસંગભાઈ અજાભાઈ કાછેલાએ અલંગ પોલીસ મથકમાં પુનમબા જગદીશસિંહ ગોહિલ અને જગદીશસિંહ તખુભા ગોહિલ (બન્ને રહે.જોરાવરનગર) વિરૂદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘાસના પુળા નીચે છૂપાવેલો 50 લીટર દારૂ ઝડપાયો

અલંગ પોલીસે બાતમીના આધારે તળાજા તાલુકાના ત્રાપજ પાસેના જોરવરનગર ગામે પુનમબા જગદીશસિંહ ગોહિલના ઢોર બાંધવાના વાડામાં તપાસ કરતા ઘાસના પુળા નીચે પ્લાસ્ટીકની થેલીમાં રાખેલો ૫૦ લીટર દેશી દારૂ કબ્જે કરી પુનમબા જગદીશસિંહ ગોહિલ અને જગદીશસિંહ તખુભા ગોહિલ વિરૂદ્ધ અલગથી ફરિયાદ નોંધી હતી.

Next Post
માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middle…

માતર જમીન કૌભાંડમાં અધિકારીઓ અને વચેટિયાઓના ષડ્યંત્રનો પર્દાફાશ | Conspiracy of officials and middle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …
GUJARAT

Ahmedabad Danilimda fraud case: અમદાવાદ શહેરના દાણીલીમડામાં આવેલી કબાડી માર્કેટમાં ઓટોમોબાઈલ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ માલ-સામાન...

Read more

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In