• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for …

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત સહિત એશિયાઇ દેશોના બજેટ ખોરવાઈ જવાનું તોળાતું જોખમ | The looming risk of budget disruption for …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

Load More

મુંબઈ : યુદ્ધને કારણે સોમવારે ક્રુડ તેલના ભાવમાં આવેલા જોરદાર ઉછાળા બાદ ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જતા અગાઉથી જ નાણાંભીડનો સામનો કરી રહેલી એશિયાના વિવિધ દેશોની સરકારો માટે તેમના બજેટ પરની તાણમાં વધારો થવાનું જોખમ ઊભું થયું છે એટલુ જ નહીં ફુગાવો પણ વધવાની સ્થિતિમાં છે ત્યારે વ્યાજ દરના ગણિતો પણ બદલવાનું દબાણ આવી શકે છે, એમ વિશ્લેષકો મત ધરાવી રહ્યા છે. ફોરેકસ રિઝર્વના નીચા સ્તર સાથેના દેશો માટે સ્થિતિ કઠીન બનશે.

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ઘેરુ બનતા અને મધ્ય પૂર્વમાં અનેક ઓઈલ રિફાઈનરીઓમાં ઉત્પાદન ખોરવાઈ જતા ક્રુડ તેલના ભાવ સોમવારે ઊંચામાં પ્રતિ બેરલ ૧૨૦ ડોલરની નજીક જોવા મળ્યા હતા.

પશ્ચિમ એશિયા વિસ્તાર ઊર્જા સલામતિ સામે આંચકાનું કેન્દ્રબિન્દુ છે અને પૂરવઠા ખલેલ ચાલુ રહેશે તો ફુગાવા સાથે બેરોજગારી તથા માગમાં મંદીનો સામનો કરવાનો વારો આવી શકે છે, એમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

એક અઁદાજ પ્રમાણે ક્રુડ તેલના ભાવમાં પ્રતિ બેરલ એક ડોલરના વધારાથી ભારતના આયાત બિલમાં વાર્ષિક ૧.૮૦ અબજ ડોલરનો વધારાનો બોજ આવી પડે છે. એશિયા વિસ્તાર માટે આગામી મહિનો એકદમ જ મહત્વનો બની રહેશે. સ્થિતિને સંભાળવા એશિયાએ પહેલા તો પોતાની નાણાં નીતિને સમતુલિત બનાવવી પડશે એમ અન્ય એક અર્થશાસ્ત્રીએ મત વ્યકત કર્યો હતો. 

એશિયાના મોટાભાગના દેશોમાં ક્રુડની આયાત હોર્મુઝ ખાડી મારફત થાય છે, જેને કારણે આ દેશોમાં ઈંધણની અછતની સાથોસાથ ભાવમાં ઉછાળાના પડકાર રહેલા છે. જાહેર દેવાનો બોજ આમપણ વધી રહ્યો છે માટે સરકારો પાસે રાજકોષિય રાહતો પૂરી પાડવાના અવકાશ પણ મર્યાદિત રહેશે. ફુગાવાને કારણે ઉપભોગતાઓની ખર્ચ શક્તિ મર્યાદિત બની જશે. કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે ઉપભોગ ખર્ચ ઊંચો રહે તે જરૂરી હોય છે. 

એશિયા વિસ્તારની મોટાભાગની કેન્દ્રીય બેન્કોએ તેમની નાણાં નીતિમાં બદલાવ લાવવાનું અચાનક જ દબાણ આવી ગયું છે. વ્યાજ દરમાં ઘટાડો કરવા સહિત હળવી નાણાં નીતિને વિવિધ દેશોએ હાલમાં સ્થગિત કરી દેવાની રહેશે એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. ફુગાવાની ચિંતા વચ્ચે એશિયાના દેશોના ચલણના દર ડોલર સામે તૂટી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ | Oil companies’ margins under pressu…

ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ | Oil companies' margins under pressu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

Vadodara Crime : શિનોર તાલુકાના સતીષાણા ગામેથી પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ બાદ તેની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી...

Read more

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In