• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

Load More

Local Body Elections In Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગામી 17મી માર્ચના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થતી હોવાથી, વહીવટદારના શાસન પૂર્વે જ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

150 બેઠકો પર ચૂંટણી યોજાશે 

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે જિલ્લાનું વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો આવેલી છે. સાત તાલુકાની છોટા ઉદેપુર તાલુકા પંચાયત 26 બેઠકો, પાવીજેતપુર તાલુકા પંચાયત 18 બેઠકો, કવાંટ તાલુકા પંચાયત 26 બેઠકો, નસવાડી તાલુકા પંચાયત 22 બેઠકો, બોડેલી તાલુકા પંચાયત 24 બેઠકો, સંખેડા તાલુકા પંચાયત 18 બેઠકો, કદવાલ તાલુકા પંચાયત; 16 બેઠકો આમ કુલ 150 બેઠકો આવેલી છે.

2100 EVM અને 28 બેલેટ યુનિટ 2500 કન્ટ્રોલ યુનિટ

છોટાઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 2100 EVM અને 28 બેલેટ યુનિટ 2500 કન્ટ્રોલ યુનિટ મંગાવવામાં આવ્યા છે અને તેનું ચેકીંગ પણ કરી લેવામાં આવ્યું છે.  છોટાઉદેપુર ખાતે પોલીટેકનિક કોલેજ માં સ્ટ્રોંગ રૂમ માં મૂકી દેવામાં આવ્યા છે. ચૂંટણી નજીક આવશે ત્યારે દરેક તાલુકા મથકના અધિકારીઓને EVM મશીનો ફાળવી દેવામાં આવશે. જિલ્લાના સાત તાલુકામાં 1049 મતદાન મથકો આવેલા છે અને તમામની ચકાસણી કરવા માટે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવેલી છે જ્યારે ચૂંટણી ફરજ બનાવનાર કર્મચારીઓના લિસ્ટ તાલુકા મથકેથી મંગાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!

જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ તો ચૂંટણીઓ ગાજી રહી છે અને તારીખ 17 માર્ચના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી પાંખના પાંચ વર્ષ પૂરા થતા હોવાથી વહીવટદારનું શાસન આવશે હાલ તો છેલ્લા દિવસો સત્તા પૂરી થવાના દિવસો હોવાથી ગ્રાન્ટ વાપરવા માટે ની તમામ તૈયારીઓ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જ્યારે રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણી માટે તૈયારીઓ માં લાગી ગઈ છે ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી છોટા ઉદેપુર જિલ્લામાં ચૂંટણી લડનાર હોવાથી ત્રણેય પાર્ટીઓ દોડધામ કરી રહી છે.

Next Post
કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | …

કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્ટ', રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસ દિવસમાં, મેયર-ડેપ્યુટી મેયરની વરણી થશે | Ah…
GUJARAT

અમદાવાદ,સોમવાર,27એપ્રિલ,2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આજેમંગળવાર બપોર સુધીમાં જાહેર થઈ જશે.આ સાથે જ નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક દસદિવસમાં...

Read more

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school’s innovative experiment to…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In