• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

Load More

Image Source: Twitter

Debates on no confidence motion against Speaker in Lok Sabha: લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદોએ સરકાર પર ખૂબ નિશાન સાધ્યું. તેમણે સ્પીકર ઓમ બિરલા પર પણ આરોપો લગાવ્યા. વિપક્ષના આરોપોને ખોટા ગણાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગૌરવ સ્પીકરના મામલે ખોટી વ્યાખ્યા રાખી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો ઉઠાવતા સંસદમાં હોબાળો મચી ગયો હતો. હોબાળો વધતો જોઈને, સ્પીકરની ખુરશીમાં બેઠેલા ભાજપના સાંસદ જગદંબિકા પાલે સંસદને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

આજે વિપક્ષે લોકસભામાં સ્પીકર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પોતાના ભાષણ દરમિયાન સરકાર પર મોટા આરોપો લગાવ્યા. ગૌરવે કહ્યું કે, સ્પીકર નિષ્પક્ષ હોવા જોઈએ. તેમના માટે કોઈ પક્ષ કે વિપક્ષ ન હોવો જોઈએ. પરંતુ સ્પીકર નિષ્પક્ષ નથી. આ પ્રસ્તાવ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી. અમે આ પ્રસ્તાવ લાવીને ખુશ નથી દુઃખી છીએ. અમારે મજબૂરીમાં આ પ્રસ્તાવ લાવવો પડ્યો. ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, લોકસભામાં વિપક્ષના નેતાને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. તેમની સાથે લગભગ 20 વખત આવું કરવામાં આવ્યું છે. વિપક્ષના નેતાઓને બોલવા માટે માઈક નથી મળતો. હવે માઈકનો પણ હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

અમિત શાહે ગોગોઈના આરોપોને ખોટા ગણાવ્યા

ગૌરવે કહ્યું કે ગૃહની ગરિમાનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે. બસ આ જ ધર્મને નિભાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કારણ કે દેશને ખબર પડવી જોઈએ કે ગૃહ કેવી રીતે કાર્ય કરે છે. આ ગૃહના દરવાજા તમામ માટે ખુલ્લા છે. કેન્દ્ર સરકારને ઘેરતા ગૌરવે કહ્યું કે દેશનું વર્તમાન નેતૃત્વ નબળું છે, જે સાવલોથી ભાગી રહ્યું છે. સ્પીકરે વિપક્ષનો અવાજ દબાવ્યો છે. 

આ પણ વાંચો: કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે

આ વચ્ચે અમિત શાહે ગૌરવ ગોગોઈને અટકાવતા કહ્યું કે, ‘ગૃહ જ્યારે ચૂંટણીમાં જાય છે ત્યારે પણ સ્પીકરની ઓફિસ ચાલુ રહે છે. આ પદ ક્યારેય ખાલી નથી રહેતું. હું ગોગોઈના ખોટા અર્થઘટનનું ખંડન કરવા માટે ઉભો થયો છું.’ આ વચ્ચે સંસદ બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

રવિશંકર પ્રસાદે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

આ પહેલા કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, સરકારે છેલ્લા ઘણા વર્ષોથી ડેપ્યુટી સ્પીકરની નિમણૂક નથી કરી, જેનાથી જેનાથી કોન્સ્ટિટ્યૂશનલ વૈક્યૂમ બની ગયો છે. ગૃહે એવી વ્યક્તિની પસંદગી કરવી જોઈએ જે પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કાર્યવાહીની અધ્યક્ષતા કરે. ત્યારબાદ ભાજપ સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન વિપક્ષે સ્પીકર પર અનેક આરોપો લગાવ્યા. સરકાર તરફથી રવિશંકર પ્રસાદે કહ્યું કે, વિપક્ષના આરોપો અને વાંધાઓ પાયાવિહોણા છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 10 કલાક

સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે ચેર પર બેસેલા ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે, ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે અને સાંસદોને પ્રસ્તાવ પર વળગી રહેવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, સ્પીકરે વિપક્ષના પ્રસ્તાવ માટે પરમિશન અને પ્રોસેસને લઈને ઉદારતા દેખાડી. 

Next Post
તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to …

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…
GUJARAT

Congress On Shashi Tharoor Controversy Statement : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરતા તેમની અને પાર્ટી...

Read more

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In