• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

Image Source: Twitter

Chhattisgarh, Bulldozer Action: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં વહીવટીતંત્રએ અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરતા સમોદા ગામમાં બુલડોઝર ચલાવ્યું છે. આ બુલડોઝર એક્શન દરમિયાન એક દુકાનને ધ્વસ્ત કરી દેવામાં આવી જેને અધિકારીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ દુકાન એ વ્યક્તિની હતી જેના ભાઈની તાજેતરમાં જ અફીણની ખેતી માટે ધરપકડ કરવામાં આવી હતી. વહીવટીતંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. બુલડોઝર ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયા અને કાર્યવાહીને જોવા લાગ્યા. આ સમગ્ર મામલો ભાજપ કિસાન મોરચાના નેતા વિજય તામ્રકાર સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમની પોલીસે થોડા દિવસો પહેલા જ અફીણની ખેતીના આરોપસર ધરપકડ કરી હતી.

મકાઈના ખેતરમાંથી મળ્યું કરોડોનું અફીણ

પ્રાપ્ત માહિતી પ્રમાણે 7 માર્ચના રોજ પોલીસ અને નાર્કોટિક્સ સાથે સબંધિત એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરતા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાઈના પાકની વચ્ચે અફીણના છોડ મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે ખેતરમાં મોટા પાયે અફીણની ખેતી થઈ રહી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જપ્ત કરાયેલા પાકની અંદાજિત કિંમત લગભગ 8 કરોડ છે. આ કાર્યવાહી બાદ પોલીસે ભાજપ કિસાન મોરચા સાથે સંકળાયેલા નેતા વિજય તામ્રકારની બે અન્ય લોકો સાથે ધરપકડ કરી હતી. આ ધરપકડથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.

ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન 

આ ઘટનાક્રમ વચ્ચે વહીવટીતંત્રએ સમોદા ગામમાં વધુ એક કાર્યવાહી કરી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા નેતાના ભાઈ બ્રિજેશ તામ્રકાર ગામમાં લગભગ 32 ડેસિમલ સરકારી જમીન પર દુકાન ચલાવતો હતો. જિલ્લા વહીવટીતંત્રને લાંબા સમયથી આ જમીન પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો મળી રહી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે દુકાન સરકારી જમીન પર બનેલી હતી. ત્યારબાદ વહીવટીતંત્રએ અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો અને મંગળવારે બુલડોઝરની મદદથી આ દુકાનને ધ્વસ્ત કરી દીધી. કામગીરી દરમિયાન મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે હાજર રહી હતી. આ ઓપરેશનનું નેતૃત્વ અધિક તહસીલદાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રએ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ આ પગલું ભર્યું છે. ગેરકાયદેસર બાંધકામને હટાવવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો અને થોડી જ વારમાં સમગ્ર માળખું તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અતિક્રમણ હટાવવાના ઓપરેશનનો એક ભાગ હતો અને તેનો હેતુ સરકારી જમીન મુક્ત કરાવવાનો હતો. 

વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે સ્થાનિક અદાલતે આ કેસમાં પહેલાથી જ ખાલી કરાવવાનો આદેશ જારી કરી દીધો હતો. તેમ છતાં લાંબા સમય સુધી અતિક્રમણ હટાવવામાં નહોતું આવ્યું. ગ્રામજનો અને ગામના વડાએ વહીવટીતંત્રને ઘણી વખત લેખિત ફરિયાદો રજૂ કરી હતી કે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે કોર્ટે ખાલી કરાવવાનું વોરંટ જારી થયા બાદ વહીવટીતંત્રએ કાર્યવાહીને અંજામ આપ્યો. 

મંગળવારે જ્યારે વહીવટીતંત્રની ટીમ સમોદા ગામમાં પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. બુલડોઝરે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું શરૂ કરતાની સાથે જ ગામલોકો આસપાસ એકઠા થઈ ગયા. સમગ્ર ઘટના જોવા માટે ઘણા લોકો ઘટનાસ્થળે હાજર રહ્યા. જોકે વહીવટીતંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી, જેના કારણે કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બની. અધિકારીઓનું કહેવું છે કે, જિલ્લામાં સરકારી જમીન પર અતિક્રમણના કિસ્સાઓ અંગે વહીવટીતંત્ર ગંભીર છે. મહેસૂલ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘણી જગ્યાએ ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો મળી રહી છે અને તેને હટાવવા માટે તબક્કાવાર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, ‘જ્યાં પણ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ જોવા મળશે ત્યાં આવી જ કાર્યવાહી કરવામાં આવશે.’

આ પણ વાંચો: કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

આ સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ અફીણની ખેતીના મુદ્દા પર રાજ્ય સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, આટલા મોટા પાયે અફીણની ખેતી થવી એ વહીવટી દેખરેખ વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે. તેમણે આ મામલે ઊંડી તપાસની પણ માગ કરી છે. જોકે, સરકાર તરફથી આ મામલે વિસ્તૃત પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ વહીવટી અધિકારીઓનું કહેવું છે કે, કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કાયદા વ્યવસ્થા પર વહીવટીતંત્રનું જોર

વહીવટીતંત્રનું કહેવું છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીન પર અતિક્રમણના કિસ્સાઓમાં કોઈ પણ પ્રકારની ઢીલ સહન કરવામાં આવશે નહીં. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, જિલ્લામાં સરકારી જમીનની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવી એ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. તેના હેઠળ જ જ્યાં પણ ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો મળશે ત્યાં તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. સમોદા ગામમાં આ કાર્યવાહી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ કરોડો રૂપિયાની અફીણની ખેતી મળી આવી છે અને બીજી તરફ તેની સાથે જોડાયેલા વ્યક્તિના પરિવારની ગેરકાયદેસર દુકાન પર બુલડોઝર એક્શને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વહીવટીતંત્રની આ કાર્યવાહી મેસેજ આપે છે કે સરકારી જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. વહીવટી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર આ એક કેસ પૂરતી મર્યાદિત નથી. જિલ્લામાં જ્યાં પણ સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો છે ત્યાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં અતિક્રમણ હટાવવાનું ઓપરેશન ચાલુ રહેશે અને ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વચ્ચે પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોણ કોણ સામેલ હતું તે શોધવા માટે અફીણની ખેતીના કેસની પણ તપાસ આગળ વધારી રહી છે.

Next Post
રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

રાહુલ ગાંધીના 'PM કોમ્પ્રોમાઇઝ્ડ' નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In