• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશા…

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

Load More

પ્રથમ તસ્વીરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવી, બીજી તસવીરમાં શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત, ત્રીજી તસવીરમાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવાર અને ચોથી તસવીરમાં કોંગ્રેસ નેતા નાના પટોલે

Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે. આ આદેશ મૂળ મરાઠીમાં જ હતો, પરંતુ હાઈવે પર ગુજરાતથી આવતા વાહનચાલકોની સુવિધા માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી સરહદી વિસ્તારોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ગુજરાતી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવાદ શરૂ થઈ ગયો છે.

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન 2 - image

પાલઘરથી ગુજરાતી થોપવાનું શરૂ : કોંગ્રેસના પ્રહાર

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Vadettiwar) કહ્યું છે કે, ‘આ તો માત્ર શરૂઆત છે. પાલઘરથી ગુજરાતી થોપવાનું શરૂ થઈ ગયું છે. જો મુંબઈમાં પણ ભાજપનો મેયર આવશે તો શહેર કોના ઈશારે ચાલશે તે સ્પષ્ટ થઈ જશે.’

જ્યારે કોંગ્રેસ નેતા નાના પટોલે (Nana Patole)એ આક્ષેપ કર્યો છે કે, ‘મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે.’

સંજય રાઉતે CM ફડણવીસ પર સાધ્યું નિશાન

શિવેસના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) પાસે સ્પષ્ટતા માંગતા સવાલ કર્યો કે, ‘શું પાલઘર મહારાષ્ટ્રનો ભાગ છે કે પછી બુલેટ ટ્રેન અને વધવણ બંદરના બહાને તેને પાડોશી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું છે?’

આ પણ વાંચો : ચૂંટણી પાછળ કયાં પક્ષે કેટલા રૂપિયા ખર્ચ્યા, કયા પક્ષની વધી આવક, જુઓ ડેટા

આદેશ જાહેર કરનાર તંત્રએ શું કહ્યું?

પાલઘર જિલ્લા કલેક્ટર કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘મરાઠી ભાષાનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી આવતા વાહનચાલકોની સંખ્યા વધુ હોય છે, તેમને ટ્રાફિક ડાયવર્ઝનની સમજ પડે તે માટે જ સરહદી ગામોમાં ગુજરાતી અનુવાદના બેનર મુકવામાં આવ્યા છે. મૂળ વહીવટી આદેશ તો મરાઠી ભાષામાં જ જારી કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : આસામના કોકરાઝારમાં હિંસા-આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ, જુઓ VIDEO

Next Post
ભાજપે ચૂંટણી માટે રૂ. 3300 કરોડ ખર્ચ્યા, તો કોંગ્રેસે રૂ.890 કરોડ… જુઓ તમામ પક્ષનો ડેટા | Which Pa…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા | 3 accused arrested with 416 …
GUJARAT

Valsad Ganja Smuggling : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નાનાપોંઢા તાલુકાના કોચરવા ગામે ખુલ્લી જગ્યામાં છાપો મારી ત્રણ શખ્સોને પકડી...

Read more

જામનગર નજીક દરેડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું : સલામતીના સાધનો વિના ભરાતા હતા ગેસના …

જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના જ 3 કામદારોનો વિશ્વાસઘાત : દોઢ વર્ષમાં પોણા બે લાખનો ભંગાર…

ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ | Indian Rup…

કર્ણાટકમાં ભયાનક ઘટના : જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા | Karnataka Horrifi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In