• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

Load More

રાજપીપલા તા.૧૧ નર્મદા જિલ્લામાં આવેલ ઉતરવાહીની નર્મદા નદી કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમ્યાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી  ભાવિક ભકતો કરે છે. નર્મદા નદીની પૂરેપૂરી પરિક્રમા  દરેક લોકો  નથી કરી શકતા કારણ કે આ પરિક્રમા પગપાળા કરતા એક કે સવા વર્ષ જેટલો  સમય લાગે છે  ત્યારે  શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું ધામક મહત્વ  ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે.જે ૧૭   કિલોમીટરની  જ પરિક્રમા થાય છે. પરિક્રમા માટે તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તા.૧૯   માર્ચથી તા.૧૭  એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે. પરિક્રમા કરવા માટે સમગ્ર  રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. વિવિધ ધાર્મિક માન્યતાને  કારણે ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. 

ઉત્તરવાહિની નર્મદા નદી કિનારેથી પરિક્રમાની શરૃઆત  નાંદોદ તાલુકાના રામપુરા ગામ પાસે કિડી મકોડી ઘાટ  ખાતેથી નર્મદા મૈયાની પરિક્રમા શરૃ થાય છે. અને ત્યાંથી આગળ વધતા વધતા નર્મદા નદીને તિલકવાડા પાસે એક જગ્યાએ નાવડીમાં બેસીને પાર કરવામાં આવે છે સામે કિનારે ફરી પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે કે નર્મદા નદીની પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે.

પરિક્રમામાં ભીડ નિયંત્રણ માટે ૫૧ અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ

તા.૧૯ માર્ચથી શરૃ થતી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાં માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાના  આયોજન માટે જિલ્લાના ૫૧ જેટલાં અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે. નર્મદા પરિક્રમાં દરમિયાન બે સ્થળોએ નદી નાવડી  મારફતે ઓળંગવાની હોવાથી વધુ ભીડ ના થાય અને લોકો સારી રીતે નદી પાર કરી શકે તે માટે  ત્રણ ઘાટ ઉપર ૩૧ જેટલાં અધિકારી અને કર્મચારીઓને જવાબદારી  સાથે ફરજ સોંપી  દેવામાં આવી છે.

નર્મદા પરિક્રમાં દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની  રજાઓ રદ

એક મહિના સુધી ચાલનારી માં નર્મદા પરિક્રમાં  માટે  જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા નહી મૂકવા અને જો રજા મૂકાય તો નામંજુર કરવા આજે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરની મંજૂરી સિવાય  હેડક્વાર્ટર ના છોડવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

Next Post
બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ | …

બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો નહીં ભરતા 14 દુકાનો સીલ | Karamsad Anand Municipal Corporat…
GUJARAT

– મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ યથાવત્  – એક જ દિવસમાં 8.41 લાખનો બાકી વેરો વસૂલાયો, 31 માર્ચ...

Read more

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

પાલિતાણાના ટોડી ગામના પાટિયા પાસે અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident near Patiya in To…

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્કમાં 7.34 કરોડનું ફ્રોડ : ગુનો નોંધાયો | Bhavnagar District Co op Bank…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In