• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકાની ટર્મના છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળાવડો જામતા કચેરી હાઉસ ફુલ : મહિલા કોર્પોરેટરોની આંખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

Load More

Surat Corporation : સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2021 ની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેટર તરીકે સ્થાપિત થયા બાદ ગઈકાલે તેમની ટર્મનો છેલ્લો દિવસ હતો. પરંતુ આ છેલ્લો દિવસ જાણે ચુંટાયેલા પ્રતિનિધિઓ કે હોદ્દેદારોનો પહેલો દિવસ હોય તેવો બની ગયો હતો. ગઈકાલે બપોર પછી પાલિકાના હોદ્દેદારો અને વિવિધ સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટરો આવ્યા ત્યારે શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટી પડતા પાલિકા કચેરી હાઉસ ફુલ થઈ ગઈ હોય તેવો માહોલ થયો હતો. 

પાલિકામાં ચુંટાયેલા પ્રતિનિધિઓની મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ શાસક પક્ષ નેતા કે વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક થાય ત્યારે શુભેચ્છકો ઉમટી પડતા હોય તે સામાન્ય દ્રશ્યો છે. પરંતુ સુરત પાલિકાના ચુટાયેલા પ્રતિનિધિઓ સહિત પદાધિકારીઓની ટર્મ પુરી થાય તે છેલ્લા દિવસે હોદ્દોગ્રહણ કર્યો હોય અને શુભેચ્છા આપવા શુભેચ્છક-ટેકેદારો આવી જાય તેવી રીતે પાલિકા કચેરીમાં શુભેચ્છાના મોહોલ જામ્યો હતો. 

ચૂંટાયેલા કોર્પોરેટરો, વિવિધ સમિતિના અધ્યક્ષ અને પદાધિકારીઓને શુભેચ્છા આપનારા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને આગામી ટર્મમાં વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ શુભેચ્છકો માટે પદાધિકારીઓએ નાસ્તા-ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. અનેક મહિલા કોર્પોરેટરની ટર્મના અંતિમ દિવસે રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા.

Next Post
અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb …

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી | Gujarat Singer…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…
GUJARAT

Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ પોલીસે ઇંગ્લિશ દારૂ અંગેના દરોડા પાડી 4 શખ્સને રૂ.સવા લાખ...

Read more

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી | Gujarat Singer…

વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન | Vadodara’s Gotri Lake co…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In