• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

Load More

Image Source: Twitter

Supreme Court  on Creamy Layer: સુપ્રીમ કોર્ટે આજે OBC અનામત અંગે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, કોઈ ઉમેદવારનો ક્રીમિ લેયર દરજ્જો ફક્ત તેમના પરિવારની આવકના આધારે નક્કી ન કરી શકાય. કેસની સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે, ‘પોસ્ટની શ્રેણીઓ અને સ્ટેટસના માપદંડોનો સંદર્ભ લીધા વિના, ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર દરજ્જો નક્કી કરવો કાયદાકીય દ્રષ્ટિએ યોગ્ય નથી.’ કોર્ટનું માનવું છે કે આવકની સાથે-સાથે વ્યક્તિના સામાજિક અને વ્યાવસાયિક પદને પણ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે. 

શું છે ક્રીમિ લેયરનો હેતુ?

ક્રીમિ લેયર શબ્દનો પ્રયોગ OBC સમુદાયના એવા લોકો માટે કરાય છે, જે આર્થિક અને સામાજિક રીતે ખૂબ સમૃદ્ધ બની ચૂક્યા છે. અનામતનો લાભ આ વર્ગને ન મળીને સમુદાયના એ ગરીબ અને પછાત લોકો સુધી પહોંચે, જેની તેને ખરેખર જરૂર છે. આ વિચારની શરૂઆત 1992ના પ્રખ્યાત ઈન્દ્રા સાહની vs ભારત સરકાર મામલા બાદ થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે OBC રિઝર્વેશનને યથાવત રાખ્યુ હતું પરંતુ સમૃદ્ધ લોકોને આમાંથી બાકાત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 1993માં સરકારે તેને લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા. 

વર્તમાન નિયમો પ્રમાણે જ કોઈ OBC પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ છે તો તેને ક્રીમિ લેયર દરજ્જો અપાય છે. આવા ઉમેદવારો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના હકદાર નથી. આવકની આ મર્યાદા છેલ્લી વાર 2017માં 6 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવી હતી. 

આવક ઉપરાંત ઉચ્ચ બંધારણીય હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમિ લેયરની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

આ પણ વાંચો: ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

સુપ્રીમ કોર્ટના આ નવા ચુકાદાથી સરકાર પર ક્રીમિ લેયરની ઓળખ કરનારા 1993ના નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધી શકે છે. કોર્ટે સંકેત આપ્યો છે કે માત્ર પૈસાને માપદંડ તરીકે આધાર માની લેવો એ સામાજિક ન્યાયના વ્યાપક ઉદ્દેશ્યોની વિરુદ્ધ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે એક ઓછા પગારવાળા વ્યક્તિ પણ ઊંચા વહીવટી પદ પર છે તો તેની સામાજિક સ્થિતિ એક અમીર ઉદ્યોગપતિ કરતા અલગ હોઈ શકે છે.

Next Post
લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર', અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લામાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપના આગેવાનો હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવા કાર્યવાહી હાથ ધરનાર...

Read more

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In