• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…
12
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

India Iran Trade: ખાડી દેશોમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં ઈરાને ભારતને મોટી રાહત આપી છે. દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ગેસની તંગ સ્થિતિ વચ્ચે મહત્વના સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતને સુરક્ષિત રસ્તો આપવાની ઈરાને તૈયારી દર્શાવી છે.  ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ કહ્યું છે કે, ઈરાન મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતને સુરક્ષિત માર્ગ પૂરો પાડવા માટે પગલાં લઈ શકે છે. આ નિવેદન બાદ આશા છે કે આગામી સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ ફસાયેલા ભારતીય જહાજો સુરક્ષિત રીતે ભારતમાં ક્રૂડ અને ગેસ સપ્લાઈ કરી શકશે.

દિલ્હી સ્થિત ઈરાનના રાજદૂતે શું કહ્યું?

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ ભારતને ‘સુરક્ષિત માર્ગ’ (Safe Passage) આપવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, ‘ભારત અમારું ખાસ મિત્ર છે અને આગામી બે-ત્રણ કલાકમાં જ આ અંગેની પ્રક્રિયા જોવા મળશે. ભારત અને ઈરાન બંને સમાન હિતો ધરાવે છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો સહયોગ પરસ્પર વિકાસ માટે અનિવાર્ય છે’. 

ઈરાન તરફથી મળેલી ખાતરી ભારત માટે અત્યંત મહત્ત્વની

ઈરાન તરફથી મળેલી આ ખાતરી રાજદ્વારી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે, જે યુદ્ધ વચ્ચે ક્ષેત્રીય સ્થિરતા અને વેપારના નવા દ્વાર ખોલી શકે છે. જો કે ઈરાની રાજદૂતે આ મુદ્દે વિસ્તારથી જાણકારી આપી નથી, પરંતુ આ નિવેદન એ બાબત પર ઈશારો કરે છે કે ભારત અને ઈરાન વચ્ચે સમુદ્રી અવર જવરને લઈને ગહન ચર્ચા ચાલુ છે જેનું સકારાત્મક પરિણામ આવી શકે. 

વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત

મહત્વનું છે કે ગત રાત્રે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ઘેરાયેલા સંકટ વચ્ચે 5 માર્ચ અને 10 માર્ચના રોજ પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. છેલ્લા 15 દિવસમાં જયશંકર અને અરાઘચી વચ્ચે ચાર વાર વાત થઈ છે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ

જે બાદ ભારતીય વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ‘કાલે રાત્રે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વધુ એક વખત વાતચીત થઈ, આ વાતચીતમાં દ્વિપક્ષીય મામલાઓ સાથે સાથે બ્રિક્સ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ’, ભારત હોર્મુઝ સ્ટ્રેટના વ્યૂહાત્મક શિપિંગ રૂટ દ્વારા ભારતીય ધ્વજવાળા વેપારી જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે સંઘર્ષ વધતાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરી દીધું છે. જેથી દુનિયા પર ઉર્જાનું સંકટ ઘેરાયું છે. જો કે ગુરુવારે સારા સમાચાર સામે આવ્યા હતા કે એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ભારત પહોંચ્યું હતું. જેને ભારતના કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai…

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

Load More

Next Post
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai…

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai…

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર | fssai…
GUJARAT

Pan Masala Plastic Packaging Ban: જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને આ પ્રોડક્ટ્સ નવા...

Read more

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In