• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા આધેડનું મોત | Middle aged man dies in hit and run …

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રન રસ્તો ઓળંગી રહેલા આધેડનું મોત | Middle aged man dies in hit and run …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત | himatnagar high…

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

Load More

ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર   સેક્ટર-૨૧ પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ગઈકાલે સાંજે માર્ગ અકસ્માતની એક ગંભીર
ઘટના સામે આવી છે
, જેમાં એક
અજાણ્યા વાહન ચાલકની બેદરકારીએ વૃદ્ધનો ભોગ લીધો છે. ઘ-૪ બસ સ્ટેન્ડ પાસે રસ્તો
ઓળંગી રહેલા વૃદ્ધને લઈને અજાણ્યો વાહન ચાલક કરાર થઈ ગયો હતો. જે સંદર્ભે હાલ
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે શહેરના ઘ માર્ગ ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રસ્તો ઓળંગી
રહેલા નિવૃત્ત સરકારી કર્મચારીનું મોત થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મૂળ સેક્ટર-૧૪ના રહેવાસી અને મહેસૂલ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ૮૬
વર્ષીય દેવજીભાઈ નારણભાઈ વાઘેલા ગઇકાલે સાંજના ઘ-૪ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ
સમયે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી. આ
ટક્કર એટલી ભયાનક હતી કે દેવજીભાઈને માથાના પાછળના ભાગે
, હાથ અને બંને પગે
ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ
ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. કોઈ રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા દેવજીભાઈને
તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
, જ્યાં તેમને
આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે
, ટૂંકી સારવાર બાદ રાત્રે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના
પુત્ર બાબુભાઈ દેવજીભાઈ વાઘેલાની ફરિયાદના આધારે પોલીસે ફરાર થઈ ગયેલા અજાણ્યા
વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

Next Post
ખારસીમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર મળી આવી | Car loaded with English liquor found in Kharsi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત | himatnagar high…

હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત | himatnagar high…

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હિંમતનગર હાઈવે પર કાળમુખો અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત | himatnagar high…
GUJARAT

Himatnagar Highway Accident: સાબરકાંઠા જિલ્લામાં આજે સવારના સમયે મોતના તાંડવ જેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક જસવંતગઢ...

Read more

સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે | BJP gets…

સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર | gpssb recruitm…

વડોદરા-આણંદ-ગોધરા રેલવે વિભાગના વિકાસ કાર્યોની સમીક્ષા : સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને…

વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ પર શૌચાલય સુવિધા વધારવા DRMને રજૂઆત | Presentation to DRM to increase toi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In