• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાનો આભવ : અરજદારોમાં રોષ | Disruption of system in…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસ્થાનો આભવ : અરજદારોમાં રોષ | Disruption of system in…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– અરજદારોને ન્યાય મળવાને બદલે ધક્કા ખાવા પડયા

– અરજદારોને આવકના દાખલા અને રેશનકાર્ડ સુધારાના ફોર્મ આપવા કચેરીએ બોલાવતા ‘સેવા સેતુ’નો હેતુ જ માર્યો ગયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ઉત્તર ઝોન કચેરી ખાતે લોકોની સમસ્યાઓના સ્થળ પર નિકાલ માટે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ સેવા આપવાને બદલે અરજદારો માટે મુસીબતનું કેન્દ્ર બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતા રોષે ભરાયેલા અરજદારોએ સ્થળ પર જ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

મહાનગરપાલિકાના આંકડા મુજબ ૧૦૪૪ જેટલી અરજીઓ આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં અરજદારોને ન્યાય મળવાને બદલે ધક્કા ખાવા પડયા હતા. કાર્યક્રમ સ્થળે ઝેરોક્ષ મશીનની સુવિધા ન હોવાથી વૃદ્ધો અને મહિલાઓને કાળઝાળ ગરમીમાં દૂર સુધી ચાલતા જવું પડયું હતું. વધુમાં, જે કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો તેનું લેવલ સરખું ન હોવાથી અનેક લોકો ચાલતા-ચાલતા નીચે પટકાયા હોવાની ઘટનાઓ પણ બની હતી. જાતિના દાખલા, આધાર કાર્ડ સુધારા અને આઈ.સી.ડી.એસ. જેવી યોજનાઓના કામ માટે આવેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ તેમને પૂરતા જવાબ આપવામાં આવતા નથી.

મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા અને રેશનકાર્ડ સુધારાના ફોર્મ તો વહેંચવામાં આવ્યા, પરંતુ ફોર્મ જમા કરાવવા માટે ફરીથી કચેરીએ આવવાનું કહેવામાં આવતા ‘સેવા સેતુ’નો મૂળ હેતુ જ માર્યો ગયો હતો. લોકોએ માંગ કરી છે કે તંત્ર પહેલા યોગ્ય વ્યવસ્થા ઊભી કરે અને ત્યારબાદ જ આવા કાર્યક્રમો યોજે જેથી સામાન્ય જનતાને હેરાન ન થવું પડે. અંતે, મામલો બિચકતા ઉચ્ચ અધિકારીઓએ દોડી આવીને અરજદારોને શાંત પાડવાની કોશિશ કરવી પડી હતી.

Next Post
સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj…

સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In