• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરાએ પોતાની સાથે થયેલા શારીરિક શોષણ અને તેના આપત્તિજનક વીડિયોને સોશિયલ મીડિયા પર વાઈરલ કરવા બદલ એક સગીર બહેનપણી અને એક યુવક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. રાણીપ પોલીસે આ મામલે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાથી મિત્રતા

આ ઘટનાની શરૂઆત એક વર્ષ પહેલા થઈ હતી જ્યારે ભોગ બનનાર સગીરાની મુલાકાત ઇન્સ્ટાગ્રામ દ્વારા કલોલની એક 14 વર્ષની એક સગીરા સાથે થઈ હતી. એક વર્ષ સતત સોશિયલ મીડિયા પર વાતચીત કર્યા બાદ બંને સગીરાઓ વચ્ચે મિત્રતાના સંબંધ કેળવાયા હતા. 

માઉન્ટ આબુ જવાનો પ્લાન 

જે બાદ ગત 30 ડિસેમ્બર 2025ના રોજ, આ બહેનપણીએ સગીરાને નવા વર્ષની ઉજવણી કરવા માટે માઉન્ટ આબુના પ્રવાસનું આમંત્રણ આપ્યું હતું. સગીરા તેના ઘરેથી નીકળીને અમદાવાદના ઝુંડાલ સર્કલ પાસે તેની સગીર બહેનપણી અને એક અન્ય 22 વર્ષીય યુવકને મળી હતી, જ્યાંથી તેઓ ટ્રેન દ્વારા માઉન્ટ આબુ જવા રવાના થયા હતા.

સોફ્ટ ડ્રિંક પીધા બાદ સગીરા સાથે દુષ્કર્મ 

31 ડિસેમ્બરના રોજ માઉન્ટ આબુ પહોંચ્યા બાદ તમામ મિત્રોએ એક હોટલમાં રોકાણ કર્યું હતું. બપોરના સમયે બંને આરોપીઓ સગીરાને એક અલગ રૂમમાં લઈ ગયા હતા, જ્યાં તેઓ દારૂનું સેવન કરી રહ્યા હતા. સગીરાનો આરોપ છે કે તેને સોફ્ટ ડ્રિંક પીવા આપવામાં આવ્યું હતું, જેના કારણે તે ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ હતી. જ્યારે પીડિત સગીરા ભાનમાં આવી ત્યારે તેને શારીરિક છેડછાડ(દુષ્કર્મ) થઈ હોવાની શંકા ગઈ હતી, પરંતુ તે સમયે કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા તે નારાજ થઈ એકલી અમદાવાદ પરત ફરી હતી.

વીડિયો વાઈરલ થયા બાદ નોંધાઈ ફરિયાદ

આ ગંભીર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે 11 માર્ચના રોજ સગીરાના એક પરિચિતે તેને ઇન્સ્ટાગ્રામ પર જાણ કરી કે તેનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયો જોતા જાણવા મળ્યું કે જ્યારે સગીરા બેભાન હતી, ત્યારે આરોપી યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેની બહેનપણીએ આ કૃત્યનો વીડિયો ઉતારી લીધો હતો, આ ઉપરાંત 14 વર્ષીય સગીરાએ સાથી પીડિતાના અંગત ભાગો પર હાથ ફેરવતી હોવાનો પણ વીડિયો બનાવ્યો હતો. જે બાદ તેને વાઈરલ કર્યો હતો.

આ પણ વાંચો: ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા

યુવકની ધરપકડ, આરોપી સગીરા નજરકેદ

આ ફરિયાદને આધારે રાણીપ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), POCSO એક્ટ અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં કલોલમાં રહેતા દિવ્યેશ પારેખની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 14 વર્ષની સગીરાને નજરકેદ કરવામાં આવી છે.  પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે.

Next Post
ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In