• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સગીરે બાઈક દોડાવી ઉડાવ્યાઃ વૃધ્ધનું મોત, બાળકીને ઇજા | Bike a tori me a ssá: Emén chinnap mwán a mál…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સગીરે બાઈક દોડાવી ઉડાવ્યાઃ વૃધ્ધનું મોત, બાળકીને ઇજા | Bike a tori me a ssá: Emén chinnap mwán a mál…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels…

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

Load More

અમદાવાદ, શનિવાર

  દાણીલીમડામાં સગીરે  પૂરઝડપે બાઇક ચલાવીને વૃદ્ધને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઘર પાસે રમતી ચાર વર્ષની બાળકીને પણ ટક્કર મારતાં તે ઇજાગ્રસ્ત થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલક સગીરના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.

દાણીલીમડામાં ઘર પાસે ઉભેલા વૃદ્ધનું બાઇકની  ટક્કરથી ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત

દાણીલીમડામાં રહેતા વૃદ્ધ ગઇકાલે રાતે નમાજ પઢીને ઘરે આવ્યા હતા અને ઘરના દરવાજા પાસે પહોંચ્યા હતા આ સમયે એક પૂરઝડપે  બાઇક ચલાવી એક ૧૩ વર્ષનો સગીર આવ્યો હતો અને નુરમોહમદને ટક્કર મારી હતી તેમજ ત્યાં તેમના ઘર સામે રમી રહેલી ચાર વર્ષની બાળકીને પણ ટક્કર મારી હતી. 

 ટોળા ભેગા થઈ જતા સગીર બાઇક લઇને નાસી ગયો હતો. માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,  જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું  હતું,  બાળકી સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે તપાસ કરતાં સગીરના પિતા નોકરી ગયા અને માતા એકલી ઘરે હતી ત્યારે કોઇને કહ્યા વગર સગીર બાઇક લઇને નીકળી પડયો હતો. પોલીસે જમાલપુરમાં રહેતા વાહન માલિક સગીરના પિતા શાહફેઝલ  કુરેશી સામે ગુનો નાંેધવાની તજવીજ હાથ ધરી છે.  

Next Post
અટલબ્રિજ યોગાસર્કલ પાસે સ્કૂલ બસની બ્રેક ફેઇલ થતાં બે કારને અડફેટમાં લીધી,વિદ્યાર્થીઓનો બચાવ | Schoo…

અટલબ્રિજ યોગાસર્કલ પાસે સ્કૂલ બસની બ્રેક ફેઇલ થતાં બે કારને અડફેટમાં લીધી,વિદ્યાર્થીઓનો બચાવ | Schoo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels…

કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels…

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels…
GUJARAT

– મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વને લઇ ગેસની અછત  – મામલતદારની ટીમે હોટેલ, રેસ્ટોરન્ટ, લારીઓમાં તપાસ કરી, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી ...

Read more

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી | Foreign investors sell Rs 56883 crore amid…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In