• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

Load More

– ડિજિટલ એરેસ્ટના બહાને ડરાવી લૂંટ ચલાવાઇઃસીબીઆઇની એફઆઇઆર 

– એક જ મોડસ ઓપરન્ડી અજમાવી બંને મહિલા સિનિયર સિટિઝન્સને છેતરી કરોડો રૂપિયા પડાવી લેવાયા, એક મહિલાએ તો ઘર પણ વેચી માર્યું  

નવી દિલ્હી : નવી દિલ્હીમાં બનેલી ડિજિટલ એરેસ્ટ દ્વારા છેતરપિંડીની બે ઘટનામાં વિડિયો  કોલ દ્વારા ૭૦ વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સ મહિલાઓને ડરાવી તેમની પાસેથી કુલ ૩૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ લૂંટી લેવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા આ મામલે એફઆઇઆર નોંધી તપાસ કરવામાં આવતાં બંને વૃદ્ધાઓ સાથે થયેલી છેતરપિંડીની વિગતો બહાર આવી હતી. 

પહેલા કેસમાં ૭૩ વર્ષના એક નિવૃત્ત  મહિલા પ્રોફેસર પાસેથી ૧૧ કરોડ રૂપિયાથી વધારે રકમની ઠગાઇ કરવામાં આવી હતી. ૧૦ જુન ૨૦૨૫ના રોજ સવારે સવા નવ વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો હતો. પોતાને ટેલિફોન ખાતાની કર્મચારી ગણાવનારી આ મહિલાએ જણાવ્યું હતું કે તમારી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી હોઇ બે કલાકમાં તમારો મોબાઇલ ફોન બંધ થઇ જશે.એ પછી ફોન તરત બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. આ બીજી વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઇના ઇન્સ્પેક્ટર વિજય ખન્ના તરીકે આપી. તેણે જણાવ્યું હતું કે તમારું નામ મની લોન્ડરિંગના એક કેસમાં ખૂલ્યું છે. આ ઠગોએ પોલીસની વર્દી પહેલી વોટ્સએપ કોલ કર્યો હતો. તેમના વિડિયો કોલમાં તેમણે પાછળ પોલીસ સ્ટેશન જેવો સેટ અપ બનાવેલો હતો. 

મહિલા પ્રોફેસરને ધમકાવી જણાવવામાં આવ્યું કે તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે અને તમને ઘરની બહાર જવાની કે કોઇની સાથે વાત કરવાની છૂટ નથી. જો તમે કોઇ વકીલ કે પોલીસને જણાવશો તો તરત જ તમારી ધરપકડ કરવામાં આવશે. ડરી ગયેલી મહિલા પ્રોફેસર કમરામાં પૂરાઇ રહી રાતે પણ વિડિયો કોલ ચાલુ રાખતી હતી. 

ઠગોએ બનાવટી કોર્ટઆદેશ મોકલી મહિલા પ્રોફેસરને ખાતરી કરાવી કે તેમણે સરકારી ખાતાઓમાં તપાસ માટે નાણાં મોકલવા પડશે. 

મહિલા પ્રોફેસરે દાગીના વેચી અને મ્યુચ્યુઅલ ફંડોમાં કરેલાં રોકાણોને વેચી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં. ઠગોએ મહિલા પ્રોફેસરના પતિને પણ તેમની ચુંગાલમાં ફસાવી તેની એફડી તોડાવી અને તેના પીપીએફ ખાતામાંથી પણ પૈસા કઢાવી ટ્રાન્સફર કરાવી લીધાં હતા. જુનથી ઓગસ્ટ ૨૦૨૫ દરમ્યાન આ દંપતીએ કુલ ૧૧, ૪૨, ૭૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં હતા. 

બીજા કેસમાં પણ આવી જ મોડસ ઓપરન્ડી અજમાવવામાં આવી હતી. ૭૪ વર્ષની નિવૃત્ત ગાયનેકોલોજિસ્ટ મહિલા ડોકટરને ૧૫ માર્ચ ૨૦૨૫ના રોજ બપોરે સાડા ત્રણ વાગે ફોન કરી એક મહિલાએ પોતાની ઓળખ ટેલિફોન ખાતાની કર્મચારી તરીકે આપી હતી. તેણે જણાવ્યું હતું કે તમારા ફોન પરથી વાંધાજનક મેસેજો મોકલવામાં આવતાં હોઇ તમારો નંબર બંધ કરવામાં આવી રહ્યો છે. મહિલા ગાયનેકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જવાની વાત કરી તો ફોન કોલને મુંબઇ પોલીસ સાથે જોડી દેવામાં આવ્યો. જેમાં એક વ્યક્તિએ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોહનસિંહ ગણાવી મહિલાને ધમકાવી કે મની લોન્ડરિંગના એક કેસમાં તમે મુખ્ય આરોપી છો. એ પછી તેમનો આધાર નંબર માંગવામાં આવ્યો અને જણાવાયું કે આ કેસ ગુપ્ત હોઇ તમારા પર ચોવીસ કલાક વિડિયો દેખરેખ રાખવામાં આવશે. 

ઠગોએ તેમનો નંબર શીતલ તરીકે સેવ કરવા જણાવ્યું જેથી પરિવારજનોને કોઇ શંકા ન પડે. એ પછી બનાવટી વકીલ અને નોટરીએ વિડિયો કોલ પર મહિલા ગાયનેકને ધમકાવી હતી. તેમણે સરકારી તપાસને બહાને નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું. આ મહિલા ગાયનેકે ઠગોની જાળમાં ફસાઇ પોતાની ૩૧ એફડી તોડી, દોઢ કિલો સોનાની લગડીઓ વેચી અને ઘરેણાં પર લોન પણ લીધી. ડરના માર્યા આ મહિલા ગાયનેકે પોતાની પુત્રીઓ પાસેથી પણ નાણાં લીધાં અને પરિવારના ઘરને પણ વેચી માર્યું. માર્ચથી જુન દરમ્યાન આ મહિલાએ ૩૫ બેન્ક ખાતાઓમાંથી  ૧૯,૨૪,૪૧,૫૪૧ રૂપિયા ટ્રાન્સફર કર્યા. મહિલાને ઠગોએ દસ દિવસમાં નાણાં પાછાં મળી જશે તેમ જણાવેલું પણ પખવાડિયા બાદ ફોન કરતાં તમામ ફોન બંધ આવ્યા ત્યારે તેને લૂંટાઇ ગઇ હોવાની ખબર પડી હતી. 

Next Post
કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang…

કેન્દ્રએ સોનમ વાંગચુક સામે લગાવેલો એનએસએ હટાવ્યો, અટકાયત રદ | Centre lifts NSA imposed on Sonam Wang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…

અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…
GUJARAT

Dariapur Popatiawad Gambling Raid Ahmedabad: અમદાવાદ શહેરનો દરિયાપુર વિસ્તાર જુગારના અડ્ડાઓ માટે પહેલાથી જ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં PCB સ્ક્વોડના...

Read more

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In